Skip to main content

Posts

Showing posts with the label દિકરી

દીકરી...

                        હું છું દીકરી...            àªµિદાય સમયે રડ્યા રાખું, મુશ્કેલી ના દરેક પગથિયાં ચડ્યા રાખું,     આખી જિંદગી બધું સહન કર્યા રાખું,                  àª•ારણકે,હું છું દીકરી... ખારા-મોળા દરેક સ્વાદ ને ચાખ્યા રાખું,   ખુશી ની દરેક પળ થી દુર જય્યા રાખું,  àªµિષ ને પણ અમૃત સમજી ને પીધા રાખું,                   કારણકે,હું છું દીકરી...      àª¦àª°ેક પ્રકાર ની વેદના ને સહ્યા રાખું,   જીવન ભર આંસુ ની ધારા ઑ કર્યા રાખું,        àªªોતાનું બલિદાન આપી ને પણ            àª•ુટુંબ ને સ્વર્ગ બનાવ્યા રાખું,                 કારણ કે, હું છું દીકરી.                                    ✒ ...