Skip to main content

Posts

Showing posts with the label દિલ ની લાગણી

દિલ ની લાગણી

                                      ચાંદા ની સવારે ચોરી થઇ જાય છે,                          àª¨ે સાંજે જડી જાય છે, દિલ માં રહેલી લાગણીઓ સામે આવતા જ ઉભરાય જાય છે,                                 àª•હેવું તો ઘણું બધું છે                   àªªàª£ અંદર જ અટવાય જાય છે         પતંગ ની દોરી થી પક્ષીઓ ઘવાય જાય છે ને ,               દિલ ની લાગણી ઓ દુભાઈ જાય છે                àª°ુક્મિણી ને તો શ્યામ મળી જાય છે,                 ને રાધા નો પ્રેમ બાકી રહી જાય છે,               સારા લોકો સાથે જ કેમ આમ થાય છે, આમ વિચારી ને જ દિલ ની લાગણી દ...