ચાંદા ની સવારે ચોરી થઇ જાય છે,
ને સાંજે જડી જાય છે,
દિલ માં રહેલી લાગણીઓ સામે આવતા જ ઉભરાય જાય છે,
કહેવું તો ઘણું બધું છે
પણ અંદર જ અટવાય જાય છે
પતંગ ની દોરી થી પક્ષીઓ ઘવાય જાય છે ને ,
દિલ ની લાગણી ઓ દુભાઈ જાય છે
રુક્મિણી ને તો શ્યામ મળી જાય છે,
ને રાધા નો પ્રેમ બાકી રહી જાય છે,
સારા લોકો સાથે જ કેમ આમ થાય છે,
આમ વિચારી ને જ દિલ ની લાગણી દુભાય જાય છે
તણખલે તણખલે તો માળો પણ બંધાય જાય છે,
તો માણસ જેવો માણસ શા માટે મુંજાય જાય છે,
પરિક્ષા થી બાળક શા માટે ડરી જાય છે,
આમ વિચારી ને જ દિલ ની લાગણી દુભાય જાય છે
કવિ કળથીયા ની વાણી થી તો
કવિતા પણ ભીંજાય જાય છે,
જ્યારે વાત મનની મન માં જ રહી જાય છે ,
ત્યારે જ આ નાજુક્લા દિલ ની લાગણીઓ દુભાય જાય છે.
✒
Write by
One and only
રવિ કળથીયા
Follow me instagram
https://instagram.com/kalathiya5718?igshid=byetdsl3i5jz
Follow my feelings on instagram
https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Comments
Post a Comment