મે મારી બાઇક ધીમી પાડી જેથી શિતલ ને એવું ના લાગે કે આ કોઈ પ્લાનીંગ છે...
પણ હા આના વીશે મને જરાય ખબર ન્હોતી. ..
યાર... સાચ્ચે જ આ દોસ્તો બવ અજીબ હોય છે આજે પણ નાની નાની વાત મા યાદ આવી જાય છે...
હું આજે પણ એ બધાં ને મીસ કરું છું. ..
અને એ બધીજ મેમરીઝ જે ખબર છે મને કયારેય મારી લાઇફ મા પાછી નથી આવવાની...
અમે લોકો બસ ધીમે ધીમે બાઇક ચલાવતાં કોલેજ પહોંચ્યા ત્યાં મને કહ્યું શિતલે...
જોતો પેલો આશીષ તો કોલેજ આવી ગ્યો છે...
સારુ તે વેઇટ ના કર્યો નયતર તુ ત્યાં જ ઉભો રહેત.. .
એટલું કહેતા ની સાથે જ તે હસવા લાગી...
મે પણ ક્હયું હા યાર...
રે થોડી વાર હું એને મળતો આવું...
પછી એ એના ગ્રુપ જોડે પોતાના કામમા લાગી ગઈ...
મે આશિષ ને પુછ્યું કે કેમ તુ રિક્શા મા આવ્યો...
તો એને હસ્તા ની સાથે જ કહ્યુ કે હું જોતો...
તમે બેય ઉભા હતા અને વાતો કરતા અને એની પાસે ઘણાં બેગ હતાં. ..
જેથી મને લાગ્યું કે તારે આજે બાઇક પર વાતો થશે એટલે હું રીક્શા મા આવ્યો...
મે થેન્ક યુ કહેતા ની સાથે જ એના ખભા પર હાથ મુક્યો...
સમય પણ ઘણો સાથ આપતો...
પણ જ્યારે સપનાં હકીકત બને ત્યારે કાંઈક અલગ જ ફીલીંગ હોય છે... યાર...
હવે તો ધીમે ધીમે વાત થવા લાગી તી... મુલાકાત થવા લાગી તી...
અને આજે તો એક બાઇક પર નાનકડા સફર ની શરૂઆત પણ થવા લાગી તી...
મારી આ આંખોમાં મે ઘણા સપનાંઓ સાચવીને રાખ્યા હતા...
ઘણી બધી એવી ફીલીંગ જે ક્યારેય શેર પણ નય કરેલી. ..
એ બધી મેમરીઝ હુ શેર કરવા માંગતો...
પણ હા આજે બવ જ એન્જોય કર્યો આ ફંક્શન મા...
અને ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યા હતાં...
એક્ઝામ પણ માથે આવી ને ઉભી હતીં...
ખબર જ ના રહી કે એક વર્ષ કેમ નીકળી ગ્યુ...
પણ હાં... હજુ કાંઇ એવી ખાસ વાતો થતી નય અમારા વચ્ચે. ..
અને એ રીડીંગ વેકેશન પણ મને ઉંમરકેદ જેવું લાગતું...
જેમ તેમ કરતાં એક્ઝામ પણ પતી ગઇ...
અને એ દિવસો હતા વેકેશનના જ્યા હરવું-ફરવું અને મોજ કરવી પણ હાં...
વેકેશન ના એ મોજ મસ્તી વાળા દિવસોમાં પણ હું એને યાદ કરતો...
યાર... કેટલી મજા છે... આ દિવસો મા એ સાથે હોત તો કેટલી મજા આવેત ફરવાની. ..
ઘણુંખરું ફર્યા વેકેશન મા ક્યાંક ફ્રેન્ડ જોડે મસ્તી...
તો ક્યાંક એ ઉનાળામાં સ્વિમિંગ પુલ મા ધુબાકા...
પણ હવે કાલે થી કોલેજ શરૂ થવાની હતી ...
વેકેશન પુરા થયાનો જેટલો અફસોસ નહોતો એટલો જ આનંદ હતો કોલેજ શરૂ થવાનો...
ફસ્ટ યર આમ જ વય ગ્યું જોતજોતામાં એનો ખ્યાલ જ ના રહ્યો...
પણ હા અમે બધા આજે એકબીજાને ઓળખતા થય ગ્યાં હતા...
એવા લોકો જેને ક્યારેય જોયા પણ નહોતા એવા લોકો આજે લાઇફ નો એક હીસ્સો બની ગ્યાં હતા...
હા એ દોસ્તો મને આજે પણ યાદ છે...
હવે એસ.વાય સરુ થય ગ્યુ હતું. ..
નવા સીલેબસ નવા ટોપિક. ..
અને નવી શરુઆત...
હું અને આશિષ કોલેજ પહોંચ્યા...
હા મને યાદ છે એ કોલેજ નો પહેલો દિવસ...
એમજ હુ આમતેમ જોતો ગેઇટ મા એન્ટર થ્યો...
યાર...
આજે પણ એવી જ ફિલીંગ આવતી...
પણ હવે તો હું અને શિતલ એક પાક્કા ફ્રેન્ડ બની ગ્યાં હતા...
વાતો કરતા હસી મજાક. ..
હવે તો બુકો અને એસાઇનમેન્ટ પણ શેર કરતા...
મારી દરેક સવાર હવે કાંઇક અલગ જ પડતી...
મને યાદ છે એ શિયાળાના દિવસો...
જેમા સવાર ની ધુમ્મસ...
અને એ બંધ રસ્તા ઓ...
જેમ જેમ આગળ જતાં એ ખુલ્લા થતા...
અને કાંઇક નવીજ દુનિયા દેખાતી...
મારી જીંદગી પણ આવી જ હતી...
રોજે નવી વાતો સાથે મુલાકાતો થતી...
પેનડ્રાઇવ મા શેર કરેલા એ લવ સ્ટોરી વાળા મુવી ...
પણ...હાં...
એક વાત તો છે આ આશિષ મારા થી થોડોક અલગ થય ગ્યો તો...
જોકે મે એને ક્યારેય એવુ કીધું પણ નહોતું...
છતાં પણ એને એવુ હતું. ..
જ્યારે હું ને શિતલ નજીક આવતાં એ કોઇકને કોઇક બહાનું કરીને નીકળી જતો...
સમય ના સેકન્ડ કાંટા ની સ્પીડે અમારાં એ સોના જેવા દિવસો નીકળતાં...
હાં...
એક દિવસ ની વાત છે...
હું અને આશિષ કોમ્પ્યુટર લેબ પુરી થતાં જ બહાર આવતાં...
અચાનક શિતલ ને મારી નજીક આવતાં જ એને કહ્યું હું આવુ હો એક મિનિટ...
મે કહ્યું યાર...
આશિષ એમા શું પ્રોબ્લેમ છે તું જોડે હોય એમા મને પણ વાંધો નથીં અને તેને પણ નથી કોઈ વાંધો તો કેમ આમ કરે છે...
તેને મારી વાત જ ના સાંભળી હોય એમ નીકળી ગ્યો ચુપચાપ...
શિતલ મારી નજીક આવી તેના બે નેણ ઉંચા કરતાં જ પુછ્યું શુ ચાલે...
હું આજેપણ એનાં એક્સપ્રેસન યાદ કરું છું. ..
મે કહ્યું કાંઇ નહીં...
તુ કે ... કાંઇક નવીન મા..
નવીન મા...???
ચાલ એક વસ્તુ બતાવું. ..
એટલુ કહેતા જ મારો હાથ પકડીને ખેંચી ગય...
યાર...
આજે પહેલી વાર કોઇક છોકરીએ મારો હાથ પકડેલો...
ગજબ ની ફિલીંગ હતી એ... જે હું ક્યારેયના ભુલી શકું. ..
મારી હાર્ટબીટ મને મારા કાન સુધી સાંભળાતી હોય એવુ ફીલ થતુ...
અને એને મારી સામુ જોતાં દુર આંગળી ચીંધીને કહ્યું જો સામે...
મે જોયું તો આશિષ બેઠેલો દુર અને બાજુમાં એની ફ્રેન્ડ. ..
(ક્રમશ:...)
✒
જે.ડી.સરકાર
मैंने अपनी बाइक की स्पीड को थोडा कम कर दिया ताकि शीतल को यह ना लगे कि यह एक प्लानींग है ...
लेकिन हाँ मुझे इस बारे में कुछ नहीं पता था। ..
यार ... ये दोस्त सच में बहुत अजीब होते हैं
मुझे अभी भी छोटी बातो पर वह याद आ जाते हे ...
मे अभी भी उन लोगों को मीस कर रहा हु। ..
और उन सभी यादों को जो मुझे पता है कि मेरे जीवन में कभी वापस नहीं आएगी ...
हम लोग अपनी बाइक धीरे-धीरे चला रहे थे ओर जब हम लोग कोलेज पहुँचे तब शितल ने मुझे कहा ।
देख आशीष तो कॉलेज आ गया है ...
अच्छा हुआ तुमने इंतजार नही कीया वरना तुम वहीं खड़े रह जाते ...
उतना कहकर वह हँसने लगी ...
मैंने भी कहा हा यार…
रुको थोडी देर मैं उसे मिलकर आता हु ...
फिर वह अपने ग्रुप के साथ अपना काम करने लगी ...
मैंने आशीष से पूछा कि तुम रिक्शे में क्यों आए ...
तो उसने हँसते हुए कहा कहा कि मैं देख रहा था ...
तुम दोनो खड़े थे और बात कर रहे थे और उसके पास बहुत सारे बैग थे। ..
तो मैंने सोचा कि तुम आज बाइक पर बात होंगी तो मैं रिक्शा में आ गया ...
थैंक्स कहते ही मैंने उसके कंधे पर हाथ रखा ...
समय भी बहुत साथ देता था ...
लेकिन जब सपने सच होते हैं, तो एक अलग ही एहसास होता है ... यार ...
अब धीरे-धीरे बाते होने लगी... कुछ मुलाकाते होने लगी थी...
और आज तो बाइक पर एक छोटे से सफर की शुरुआत होने लगी थी ...
मैंने अपनी इन आँखों मे बहुत सारे सपने संभाल के रखें थे ...
ओर बहुत सारी ऐसी फीलींग जो कभी भी कसी को नही बताई थी । ..
सभी यादों को मे उसे बताना चाहता था ...
लेकिन हां आज खूब मजे कीये इस फंकसन में ...
और धीरे-धीरे दिन बीतने लगे ...
परीक्षा कब सिर पर आ गई ... पता ही नही चला ओर कब एक साल बीत गया ...
लेकिन हां ... हमारे बीच अभी तक ऐसी कोई खास बातचीत नहीं होती थी। ..
और यहां तक कि पढ़ने की छुट्टी भी मुझे उम्रकैद की तरह लगती थी ...
जैसे-जैसे परीक्षा खत्म हो गइ ...
और उन दिनों की छुट्टी घूमना और मज़े करना ...
मैं उसे छुट्टियों के उन मज़ेदार दिनों में भी मिस करता था ...
यार ... कितना मज़े है ...
काश इन दिनों मे वह साथ होतीं कितना मजा आता घूमने मे । ..
छुट्टी पर कहीं दोस्त के साथ खूब मस्ती की ...
तो कहीं गर्मियों में स्विमिंग पूल मे मज़े...
लेकिन अब कल से कॉलेज शुरू होने वाली थी ...
छुट्टी खत्म होने का पछतावा नही था उतना
कॉलेज शुरू होने की खुशी थी ...
जैसे ही कब पहला वर्ष खत्म हो गया इसका एहसास ही नहीं हुआ ...
लेकिन हाँ हम सभी आज एक दूसरे को जानने लगे थे ...
जिन लोगों को कभी देखा भी नहीं था वे आज जीवन का हिस्सा बन गए हैं ...
हाँ वह दोस्त आज भी मुझे याद है
अब एस.वाई शुरू हो चुका था। ..
नया सिलेबस नया विषय। ..
और एक नई शुरुआत ...
आशीष और मैं कॉलेज पहुंचे ...
हाँ मुझे याद हे वह कॉलेज का पहला दिन ...
वैसे ही मैं इधर उधर देखते हुए गेट मे एन्टर हुआ ...
यार ...
आज भी वैसा ही एहसास आता था ...
लेकिन अब शीतल और मैं बेस्ट फ्रेंड बन गए थे ...
बातें करना हँसी मजाक करना। ..
अब तो किताबें और असाइनमेंट भी शेयर कर रहे हैं ...
मेरी हर सुबह कुछ अलग हो रहीं थी ...
मुझे याद है वो सर्दी के दिन ...
जिसमें सुबह की धूम्मस ...
और बंद सड़कें ...
जैसे-जैसे वे आगे बढ़ते हैं, वे खुलते जाते हैं ...
और दुनिया कुछ नई दिखाई देती ...
मेरी जिंदगी भी बस इसी तरह चल रहीं थी ...।
हर दिन नई कहानियों के मुलाकाते होती ...
पेन ड्राइव मे शेयर की गई वह लव स्टोरी वाली मुवी...।
लेकिन हां ...
एक बात तो है ए आशीष मुझसे थोड़ा अलग हो गया था ...
हालांकि मैंने ऐसा कभी उसे कुछ कहा नहीं था ...
फिर भी उसे वेसा लग रहा था । ..
जब मैं ओर शीतल एक दूसरों के करीब आते तो वह किसी न किसी बहाने से निकल जाता ...
समय के सेकन्ड कांटे की गति के साथ, हमारे सुनहरे दिन निकल रहे हैं ...
हाँ ...
एक दिन ...
कंप्यूटर लैब खत्म होते ही आशीष और मैं बाहर आ रहें थे ...
अचानक शीतल मुझसे करीब आ रहीं थी ओर उसने मुझे कहा एक मिनट में आता हु ...
मैंने कहा यार…
आशीष, इससे क्या दिक्कत है, मुझे कोई दिक्कत नहीं है अगर तु मेरे साथ हैं तो उसे भी कोई दिक्कत नहीं है, तो फिर ऐसा क्यों कर रहा है ...
उसने जेसे ही मेरी बात सुन ना हो वेसे ही निकल गया चुपचाप ...
शीतल मेरे करीब आइ ओर अपने दोनो नैन उठाकर मुझसे पुछा क्या चल रहा है ...
मुझे आज भी इसके वह एक्सप्रेसन याद है। ..
मैंने कहा कुछ नहीं ...
तू बता ... कुछ नये मे ।
नये मे ... ???
चल एक चीज दिखाती हु। ..
इतना कहेने के बाद उसने मेरा हाथ पकड़ लिया और मुझे खींचकरले गई ...
यार ...
आज पहली बार किसी लड़की ने मेरा हाथ पकडा था ...
गजब की फीलींग थी वह जो मे कभी नहीं भुल सकता ।
मेरे दिल की धड़कन मेरे कान तक सुनाई दे रही हैं मुझे ऐसा फिल हो रहा था ...
और मेरे सामने देखते हुए, उसने अपनी उंगली दिखाई और कहा कि वह देख सामने ...
मैंने देखा कि आशीष बहुत दूर बैठा था और उसकी बिलकुल बगल में बेठी थी उसकी दोस्त । ..
(क्रमशः।...)
✒
जे.डी.सरकार
J.d.sarkar
Facebook page -
You tube -
Comments
Post a Comment