મે હસ્તા ની સાથે જ કહ્યું હા ચોક્કસ. ..
ખબર નય મારા હાથ મા રહેલું એ ગુલાબ ક્યારે કચડાઈ ગ્યું. ..
ઘણું બધું વિચારેલું આજે સપનું બની ને તુટી ગ્યુ તુ...
હા હાથમાં જેમ ગુલાબ કચડાયુ એમજ જાણે જીંદગી કચડાતી હોય એવુ લાગ્યું. ..
મે કાર્ડને મારા બેગ મા મુક્યું. ..
અને નીકળી ગ્યો ઘર તરફ...
આજે ઘરની બવ યાદ આવતી...
પણ ત્યાં પણ ચૈન નહોતું પડતું. ..
થોડાક સમય ફોન બંધ વાત બંધ ...
જાણે જીંદગી મા કાંઇ વધ્યું જ ના હોય એમ લાગતું. ..
બસ પછી તો શુ...
એક જ ઉપાય હતો કુદરત નો ખોળો...
હા ...
એ એકજ એવી વસ્તુ છે જે તુટેલા ને સાચવી શકે...
જ્યાં દુનિયા થી અલગ થયેલા લોકો હોય એ અંતે ત્યાં જ જતા હોય છે...
હુ પણ નીકળી ગ્યો...
પણ આજે પણ એજ વસ્તુ બનતી આંખો ખુલતાં જ એ ચહેરો યાદ આવતો...
રાત્રે રડતાં ની સાથે એ આખો ક્યારે મીંચાઈ જતી એનો ખ્યાલ જ ના રહેતો...
બસ હવે તો આ જાણે રોજની એક ક્રીયા બની ગય હતીં. ..
હા ... રોજે ઢળતા સુરજ ને જોઇને એવુ લાગતું જાણે જીંદગી ઢળતી હોય...
પણ હા એને યાદ કરું તો આજે પણ એ પક્ષીઓ નો અવાજ એવોજ લાગતો ખીલતી વસંત અને એ ફુલ જાણે એ મારી નજીક હોય એનો અહેસાસ આપતા ...
અને હું બસ એ કુદરત ની એ મોમેન્ટો જોઇને એને યાદ કરતો...
બવ બધુ ફર્યો અલગ અલગ સ્ટેટ...
અલગ અલગ એન્વાયરમેન્ટ અને અલગ અલગ સંસ્કૃતિ ને જોઇ...
હા ...
સાચ્ચે જ કોઇ વ્યક્તિ ને ભૂલતા બવ વાર લાગે છે...
મને યાદ છે એ સમય જ્યારે હુ નૈનીતાલ ગયેલો...
અને એ મોમેન્ટ મને યાદ આવેલી સાપુતારા જ્યાં અમે ઉભેલા. ..
લગભગ ઘણો સમય વીતી ગયેલો...
બસ એ ટ્રેન ની સફર અને મારી યાદો ચાલ્યા કરતી...
ક્યાંક સ્ટેશન આવે તો ઉતરી જતો...
નવાં નવાં લોકો ને મળતો...
મને યાદ છે એ જગ્યાએ જ્યાં હુ રસ્તામાં ચાલતો જતો...
સવાર નો સમય હતો...
બવ ઠંડી હતી અને થોડી ધુમ્મસ પણ...
રોડ ની બંને સાઇડ ઝાડવા અને એ ખરેલા પાંદડા ને સાફ કરતા એ લોકો ..
હું સાઇડ મા ચાલતો ઝાડવા ને અડતો જતો...
ત્યાં દુર એક નાનકડુ ધર અને આગળ નાની એવી દુકાન. ..
જ્યા હું ચા પીવા ઉભો રહેલો...
ચા તો પી લીધી પણ પૈસા છુટ્ટા નહોતા. ..
તો મે કહ્યું કાકા 500₹ ની નોટ છે...
પણ સવારનો સમય એટલે એમની પાસે પણ ક્યાં હોવાના. ..
પણ કાકા એ કીધું કાંઇ વાંધો નય પછી ક્યારેક આવતા જતા આપજો આમેય તમે ત્રીજા ગ્રાહક છો એટલે વાંધો નય...
પણ એ કાકા ને ક્યાં ખબર હું મુસાફર છું...
ફરી આ રસ્તે ક્યારેય નય આવુ...
હું હસી ને જતો હતી ત્યાં મારુ ધ્યાન પડ્યું. ..
એના એ ફળીયામાં રમતી નાનકડી બાળકી પર...
મે મારી બેગ મા રહેલું એક નાનકડુ ટેડ્ડી એને હાથમાં આપ્યુ...
એના માથા પર હાથ મુકી ગાલ ખેચી ને સ્માઇલ આપી...
એની આંખો મા ખુશી હતી...
ચહેરા પર અલગ રોનક...
મે કહ્યું ચાલો કાકા...
એમણે કહ્યું એ હા આવજો...
હું પછાળ ફરી ને જોતો જતો એ બાળકી હજુયે હસ્તી. ..
આજે ઘણાં સમય પછી મારા ચહેરા પર પણ સ્માઇલ હતી...
હા ... એ પણ ઓરીજીનલ. ..
ખબર નય હવે હું ક્યાં જઇશ. ..
પણ ત્યા નજીક એક રેલ્વે સ્ટેશન પહોંચ્યો...
અને ત્યાંથી ટ્રેન પકડી ને નીકળી પડ્યો રાજસ્થાન તરફ...
ખબર નય આજે જીંદગી અને ટ્રેન બવ ધીમે ચાલતા હોય એવુ લાગતું. ..
અંદર થી હું આજે હું બવ ખુશ હતો...
જ્યારે હું જોધપુર ના સ્ટેશન પર ઉતર્યો અને બસ દાદરો ઉતરતો જ ત્યાં સામે શિતલ હતી ...
એના હસબન્ડ જોડે...
(ક્રમશ:...)
✒
જે.ડી.સરકાર
मैंने हस्ते हुए कहां हा चोक्कस...।
पता नहीं मेरे हाथ में रखा हुआ वो गुलाब कब मसल गया...।
बहुत कुछ सोचकर रखा था ओर आज वह सपना बनकर टूट गया था...।
हा जैसे हाथ मे रखा गुलाब मसला वैसे जिंदगी मसल रही हो ऐसा लग रहा था...।
मेने कार्ड को अपने बैग मे रखा...।
और निकल पडा अपने घर की और...।
आज घर की बहुत याद आ रहीं थी...।
पर वहाँ भी चैन नही पड़ रहा था...।
कुछ समय फोन बंद बात बंद ...।
जैसे जिंदगी मैं कुछ बचा ही ना हो ऐसा लगरहा था...।
बस फिर तो क्या ...।
एक ही उपाय था कुदरत की गोद ... ।
हाँ ...।
वह एक ही ऐसी चीज हैं जो टूटे हुए को संभाल सकतीं हैं ...।
जहाँ दुनिया से अलग हुए लोग होते हैं वह अंत मे वहीं जाते हैं ... ।
मैं भी निकल गया ...।
पर आज भी वह चीज बनती थी आँखें खुलती थी और उसका चेहरा याद आ जाता था ...।
ओर रात को रोते हुए कब आँखें बंद हो जातीं उसका पता ही नहीं चलता था...।
बस अब तो ए रोज की आदत सी हो गईं थी...।
हाँ ... रोज शाम को सुरज ढलता तो ऐसा लगता जैसे जिंदगी ढलती हो...।
पर हाँ उसे याद करता तो आज भी वह पक्षीओ की आवाजें ऐसी ही लग रहीं थी...।
खिलती वसंत ओर ऐ फूल जैसे वह मेरे नजदीक हो ऐसा एहसास दीला रहें थे ...।
ओर में बस कुदरत की उन मोमेन्ट को देखकर उसे याद करता था...।
बहुत कुछ घूमा अलग अलग स्टेट ...।
अलग अलग एन्वायरमेन्ट ओर अलग अलग संस्कृति को देखा...।
हाँ ...
सच्ची कोई व्यक्ति को भूलने मे बहुत वक्त लगता है...।
मुझे याद हैं वो वक्त जब मैं नैनीताल गया था...।
ओर वह मोमेन्ट मुझे याद आइ थीं ...।
सापुतारा जहां हम खड़े थे... ।
लगभग बहुत वक्त बीत चुका था...।
बस वह ट्रेन नी सफर ओर मेरी यादें चला करती थीं ...।
कहीं स्टेशन आएं तो में उतर जाता था...।
नए नए लोगों से मिलता ...।
मुझे याद हे वह जगह जब मे रास्ते से गुजर रहा था...।
सुबह का वक्त था...।
बहुत ठंड थीं ओर थोड़ी सी धूम्मस भी...।
रोड की दोनों साइड पेड़ थे ओर वह टूटे हुए पत्ते की सफाई करते वह लोग ...।
मैं साइड मे चल रहा था पेड़ों को छूकर ...।
वहाँ दुर एक छोटा सा घर ओर आगे एक छोटी सी दुकान थी...।
जहां मैंने चाई पीने रुका था...।
चाई तो पी लिया पर बाद मैं पता चला छुट्टे पैसे तो नहीं हैं ...।
तो मैंने कहां चाचा 500 ₹ की नोट है...।
पर सुबह का वक्त था तो उनके पास भी कहां छुट्टे पैसे होंगे...।
पर चाचा ने बोला कोई बात नहीं फिर कभी आते-जाते दे देना वैसे भी आप तीसरे ग्राहक हैं तो कोई दिक्कत नही...।
पर वो चाचा को कहां खबर थी में एक मुसाफीर हु...।
फिर कभी इस रास्ते से नहीं लौटुंगा...।
मैं हँसकर जा रहा था तब मेरा ध्यान गया...।
उसके आँगन मे एक छोटी सी बच्ची खेल रहीं थी मेने अपनी बैग मे रखा छोटासा टेड्डी उसके हाथ मे दीया ...।
उसके सिर पर मैंने अपना हाथ रखा उसके गाल को खींचकर एक स्माईल दी...।
उसकी आँखों मे खुशी थीं ... ।
चेहरे पर अलग ही रौनक थीं ...।
मैंने कहां चलो चाचा ...।
उन्होंने कहां हाँ आते रहेना ...।
में पीछे मुड़कर देखते देखते जा रहा था वह बच्ची अब भी हँस रहीं थीं ...।
आज बहुत वक्त के बाद मेरे चेहरे पर भी स्माईल थीं ...।
हाँ ...वह भी ओरीजीनल...
पता नही अब कहां जाऊँगा ... ।
पर नजदीक एक रेलवे स्टेशन पहुँचा...।
ओर वहाँ से ट्रेन पकड़कर चल पड़ा राजस्थान की और...।
पता नहीं आज जिंदगी ओर ट्रेन बहुत धीरे धीरे चल रहें हो ऐसा लग रहा था...।
अंदर से आज मैं बहुत खुश था...।
जब मैं जोधपुर के स्टेशन पर उतरा ओर बस सीडीयाँ उतर ही रहा था तब सामने शितल थीं...
उसके हसबन्ड के साथ...।
(क्रमशः।...)
✒
जे.डी.सरकार
J.d.sarkar
Instagram -https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Twitter - https://mobile.twitter.com/Myfeeli84421151
Facebook page - https://m.facebook.com/My-feelings-101198701605144/
You tube - https://www.youtube.com/channel/UCK_L-b3Ym54vPwZmbMIwFdw
Excellent 👍
ReplyDeleteથેન્ક યુ...મોટા ભાઇ...♥♥♥
Delete