Skip to main content

My words in your memory ... part -11

 ખબર નહોતી કે હવે જીંદગી સાથે ફરી મુલાકાત થશે...

આજે આજ કાલ કરતાં 5 વર્ષ વીતી ગ્યાં હતા છતાં પણ એ ઓળખી ગય...

તું  અહીંયા. ..

મેં કહ્યું હા... બસ ફરવા...

એને ઇન્ટ્રોડક્શન આપતા કીધું મારા હસબન્ડ છે... નિતીન...

મે કહ્યું હાઇ...

એમણે કીધું હાઇ...

તમે લોકો વાતો કરો હું આવું છું કેન્ટીન પરથી નાસ્તો લેતાં આવું. ..

શિતલે કહ્યું હા...

પછી એ નીકળી ગ્યાં. ..

શિતલ કહ્યું યાર કય દુનિયા મા છે તુ ...

નય કોલ નય કોઇ જોડે કોન્ટેક્ટ...

અને આ શુ છે...???

વાળ અને દાઢી બીલકુલ બદલાઇ ગ્યો છે તું. ..

મે કહ્યું ના યાર એવુ નથી બસ ફરું છુ તો ટાઇમ નથી હોતો કે નવીન મા શું ચાલે લાઇફ મા બધું બરાબર ને...???

એને કહ્યું હા...

તું કે... તારે કેવું ચાલે...???

મે કહ્યું બસ મજા...

તને ખબર આશિષ ને અંકિતા ના મેરજ થય ગ્યાં તું કેમ નહોતો આવ્યો...???

મે કહ્યું હુ બહાર હતો તો આવી નહોતો શક્યો. ..

અને હા મને અંકિતા એ કહ્યું હતું  તુ મને લાઇક કરતો...

એને એના દબાતા અવાજ મા કહ્યું. ..

મે કહ્યું હા ... પણ આપણું રીલેશન ખરાબ ના થાય એટલે મે ના કહ્યું. ..

તો એને કહ્યું હું પણ તને લાઇક કરતી અને મને ખબર તુ વેલેન્ટાઈન ડે ના દિવસ પણ પ્રપોઝ કરવા આવેલો...

પણ બધું અચાનક થય ગ્યું. ..

તું એન્ગેજ મા પણ ના આવ્યો અને મેરેજ મા પણ નહીં. ..

મે કહ્યું બસ એમજ ...

એટલામાં એના હસબન્ડ આવી ગ્યાં. ..

એ ગવર્મેન્ટ જોબ કરતાં. ..

અને એ બવ ખુશ હતા બંને શિતલ પણ બવ ખુશ હતી... 

અને આજે હું પણ ખુશ હતો...

પાંચ વર્ષ પછી મે આજે જીંદગી ને હસ્તી જોઇ હતી...

ખુશ થતી જોઈ હતી...

હા એટલું કહેતા જ એ વ્યક્તિએ લગભગ કેટલાય વર્ષ થી નય ધોયેલી હોય એવી બોટલમા થી પાણી નો એક ઘૂંટડો પીતા જેમ હોસ્પિટલના બેડ પર વેન્ટીલેટર મા ઉંડા શ્વાસ લેતો હોય તેમ એ વ્યક્તિ

તળાવની પાળી પર બેઠેલો 

અને હાથમાં રહેલાં લોટ માં પોતાની લાગણીઓને વણીને પાણીમાં નાખતો...

અને એ માછલીઓ એને ડુબે એ પહેલાં સમય ની જેમ કોરી ખાતી...

સમય,શબ્દો અને સબંધો વચ્ચે ક્યાંક લાગણીઓ અટવાતી હોય છે...

કહેવાથી કાંઇક બગડશે એ વાત મા જીંદગીઓ મુંઝાતી હોય છે...

પણ હા કહેવાય થી સબંધ નથી બગડતો...

પણ મોડુ કહેવાથી જરુર બગડતો હોય છે...

લાગણીઓને સાચવવા કરતાં કહી દેવી વધુ સારી...

દોસ્તી માથી પ્રેમ થાય છે...

પણ પ્રેમ ના હોવાથી દોસ્તી નથી  તુટતી...

બસ આટલું કહેતા જ હું તેને ખભે હાથ દય અને સ્માઇલ આપી નીકળી ગ્યો...


(સમાપ્ત. ..)


       ✒

જે.ડી.સરકાર 



થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડસ એન્ડ સપોર્ટરસ ...



पता नहीं ना कीं अब जिंदग से कभी मुलाकात भी होगी।

अब आजकल करते करते 5 साल बीत चुके थे फिर भी वह पहेचान गई ...।

तुम यहाँ. ..।

मैंने कहां हा घूमने...।

उसने इन्ट्रोडक्शन देते हुए कहां ऐ मेरे हसबन्ड है...नितिन ...।

मैंने कहा हाइ...।

उन्होंने भी कहा हाइ...।

तुम लोग बातें करो मैं आता हु केन्टीन से नास्ता लेकर ...।

शितल ने कहां हाँ ...।

फिर वह निकल गए...।

शितल ने कहां यार... कौनसी दुनिया मैं हो तुम...।

ना कोल ना किसी के साथ कोन्टेक्ट...

ओर ए क्या ...???

बाल ओर दाढ़ी बिलकुल बदल गया है तु..।

मैंने कहां  ना यार ऐसा नहीं है घूमता हु इसलिए टाइम नहीं रहेता बोल कुछ नये मे क्या चलता है लाइफ मैं सबकुछ ठीक ठाक है ना...।

उसने कहां हाँ ...।

तुम बताओ तुम्हारा कैसा चल रहा हैं ... ।

मैंने कहां बस मजे... ।

तुजे पता है आशिष ओर अंकिता के मेरेज हो गये तु क्यों नहीं आया था...।

मैंने कहां बहार था तो नहीं आ सका...।

ओर हाँ ... मुझे अंकिता ने बताया था तु मुझे लाइक करता था...।

उसने अपनी दबी हुई आवाज मे मुझे कहां ... ।

मैंने कहां हाँ ...पर अपना रीलेशन खराब ना हो इसलिए मैंने नही कहां ...।

तो उसने कहां मैं भी तुम्हें लाइक करतीं थीं ओर मुझे ऐ भी पता है तुम वेलेन्टाईन डे के दिन तुम मुझे प्रपोज करने आएं थे...।

पर ऐ सबकुछ अचानक से हो गया ...।

पर तु एन्गेज मे भी नहीं आया ओर मेरेज मे भी नहीं ...।

में कहा बस यु ही...।

उतने मे उसके हसबन्ड आ गएं...।

वह गवर्मेन्ट जोब कर रहें थे... ।

ओर वह दोनों बहुत खुश थे शितल भी बहुत खुश थी...।

ओर आज मैं भी बहुत खुश था...।

पाँच साल बाद आज मैंने जिंदगी को हस्ते हुएं देखा था...।

खुश होते हुए देखा था...।

बस उतना कहते ही उस व्यक्ति ने लगभग बहुत सालों से ना धोएँ हुए बोतल में से पानी की घुंट पीते हुए जैसे कोइ होस्पिटल के पलंग पर लैटकर वेन्टीलेटर में गहेरी साँस लेता हो वैसे वह व्यक्ति तालाब के किनारे पर बैठा था...।

ओर अपने हाथों मे रखें आटे में अपना लगाव को बुनकर पानी डालता...।

ओर वह मछलीयाँ उसे डूबने से पहले ही वक्त की तराह नोच खाती थी...।

समय,शब्दों ओर संबंध के बीच कही लगाव अटकलों मे आ जाता हैं ...।

कहने से कुछ बिगड़ जाएगा उस बात मे जिंदगी परेशान होती है...।

पर हाँ ... कुछ कहने से संबंध नहीं बिगड़ता ...।

पर दैरी से कहने मे जरूर बिगड़ता हैं ...।

लगाव को संभाल ने ज्यादा अच्छा हैं  उसे बता ही दो...।

दोस्ती में से प्रेम होता हैं ... ।

पर प्रेम ना होने से दोस्ती नहीं टूटती...।

बस उतना कहने के बाद मैंने उसके कंधे पर हाथ रखा ओर एक स्माईल देकर नीकल गया ...।


(समाप्त...) 


✒जे.डी.सरकार 



थेन्क यु सो मच ओल फ्रेन्डस एन्ड सपोर्टरस...


J.d.sarkar

Instagram -https://www.instagram.com/j.d.sarkar/?hl=en


Instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63

 

Twitter - https://mobile.twitter.com/Myfeeli84421151


Facebook page - https://m.facebook.com/My-feelings-101198701605144/


You tube -  https://www.youtube.com/channel/UCK_L-b3Ym54vPwZmbMIwFdw

Comments

Popular posts from this blog

દીકરી...

                        હું છું દીકરી...            વિદાય સમયે રડ્યા રાખું, મુશ્કેલી ના દરેક પગથિયાં ચડ્યા રાખું,     આખી જિંદગી બધું સહન કર્યા રાખું,                  કારણકે,હું છું દીકરી... ખારા-મોળા દરેક સ્વાદ ને ચાખ્યા રાખું,   ખુશી ની દરેક પળ થી દુર જય્યા રાખું,  વિષ ને પણ અમૃત સમજી ને પીધા રાખું,                   કારણકે,હું છું દીકરી...      દરેક પ્રકાર ની વેદના ને સહ્યા રાખું,   જીવન ભર આંસુ ની ધારા ઑ કર્યા રાખું,        પોતાનું બલિદાન આપી ને પણ            કુટુંબ ને સ્વર્ગ બનાવ્યા રાખું,                 કારણ કે, હું છું દીકરી.                                    ✒ ...

My words in your memory ... part-6

 પણ આ વખતે મને નય આશિષ ને બોલાવ્યો. .. એ એકજેટ મારી જમણી બાજુ ઉભી હતી... 100 ₹ ની નોટ લંબાવતા એણે પુછ્યું આશિષ ને છુટ્ટા હશે...100 ના હા કહેતા ની સાથે જ આશિષે ખીચ્ચા મા હાથ નાખ્યો... મે મારા ડાબા હાથ થી તેના ડાબ પગ પર ચીટકી ભરતાં ની સાથે જ એ બોલ્યો... મારી પાસે તો 60 ₹ જ છે... તો મે કીધું એક જ મીનીટ મારી પાસે હશે... મે પાકીટ માથી પૈસા કાઢ્યા... 50₹ ની એક અને 20₹ ત્રણ નોટો... મે એ બહાને નોટો આપી કે એક વધારે ના દસ રુપિયા માટે ફરી મુલાકાત થશે... પણ ના એમા  હું ખોટો હતો કેમ...કે... એણે રીક્શા વાળા ને પૈસા આપીને વધેલાં મને પાછા આપ્યા અને એક થેન્ક યુ... સાથે ની સ્માઇલ. .. હું  એની જોડે વાતો કરવાના નવા નવા બહાના બનાવતો... આમાં જ અમારી દોસ્તી થતી ગય અને દીવશો જાણે એમ વીતવા લાગ્યા જાણે કાંઇ ખબર જ નય... હવે તો અમે લોકો નાસ્તો પાર્ટી આવુ બધું કરવા પણ બહાર જતા ફ્રેન્ડ સર્કલ મા... મને યાદ છે એ દીવશ જ્યારે અમારી કોલેજ નુ ફંક્શન હતું... અમે લોકો આગળ ના દીવશે બધી તૈયારીઓકરતા ડેકોરેશન, લાઇટીંગ,અને સાઉન્ડ આ બધુ જે રેડી કરતાં ગ્રુપમાં બવ મજા પડતી... યાર આવા દીવસો ફરીથી ક્યારે આવશે એની રાહ આ...

Love story part - part- 7

મે મારી બાઇક ધીમી પાડી જેથી શિતલ ને એવું ના લાગે કે આ કોઈ પ્લાનીંગ છે... પણ હા આના વીશે મને જરાય ખબર ન્હોતી. .. યાર... સાચ્ચે જ આ દોસ્તો બવ અજીબ હોય છે આજે પણ નાની નાની વાત મા યાદ આવી જાય છે... હું આજે પણ એ બધાં ને મીસ કરું છું. .. અને એ બધીજ મેમરીઝ જે ખબર છે મને કયારેય મારી લાઇફ મા પાછી નથી આવવાની... અમે લોકો બસ ધીમે ધીમે બાઇક ચલાવતાં કોલેજ પહોંચ્યા ત્યાં મને કહ્યું શિતલે... જોતો પેલો આશીષ તો કોલેજ આવી ગ્યો છે... સારુ તે વેઇટ ના કર્યો નયતર તુ ત્યાં જ ઉભો રહેત.. . એટલું કહેતા ની સાથે જ તે હસવા લાગી... મે પણ ક્હયું હા યાર... રે થોડી વાર હું એને મળતો આવું... પછી એ એના ગ્રુપ જોડે પોતાના કામમા લાગી ગઈ... મે આશિષ ને પુછ્યું કે કેમ તુ રિક્શા મા આવ્યો... તો એને હસ્તા ની સાથે જ કહ્યુ કે હું જોતો... તમે બેય ઉભા હતા અને વાતો કરતા અને એની પાસે ઘણાં બેગ હતાં. .. જેથી મને લાગ્યું કે તારે આજે બાઇક પર વાતો થશે એટલે હું રીક્શા મા આવ્યો... મે થેન્ક યુ કહેતા ની સાથે જ એના ખભા પર હાથ મુક્યો... સમય પણ ઘણો સાથ આપતો... પણ જ્યારે સપનાં હકીકત બને ત્યારે કાંઈક અલગ જ ફીલીંગ હોય છે... યાર... હવે તો ધીમે ધીમે વાત...