Skip to main content

My words in your memory ... part-8

 હા એનુ નામ અંકિતા હતું. ..

એ શિતલ ની ફ્રેન્ડ હતીં. ..

હાં... હુ એક વાત કેવાનુ ભુલી ગુયો...

તે લોકો નુ પાંચ જણ નુ ગ્રુપ હતુ...

શિતલ,અંકિતા,જાનકી,ભુમિ અને કાજલ...

જોકે બધા જોડે આવતા એક રુટ ના અલગ અલગ ગામ માંથી આવતા એટલે એક બસ મા આવતા...

શિતલે મને કીધું એ લોકોનું સેટીંગ છે...

તને નથી ખબર...???

મે કીધું નહીતો મને તો આજે ખબર પડી તે કીધું ત્યારે. ..

એ હસવા લાગી અને કીધું યાર... એ લોકો એફ.વાય ના એન્ડ થી જોડે છે...

તને વાત નહોતી કરી આશિષે...???

મે માથું હલાવતાં  ના મા જવાબ આપ્યો...

પછી  બ્રેક પુરો થ્યો અમે લોકો ક્લાસમાં પહોંચ્યા. ..

મે જાણે એવો બીહેવ કર્યો જાણે મને કાંઇ ખબર જ ના હોય...

પણ ...હા... આશિષે મને સામેથી કહ્યું. ..

યાર ...હુ તને કહેવાનો જ હતો...

હા કદાચ એને ખ્યાલ હતો કે મે એમને જોયેલા...

પછી તરત એને કહ્યું. ..

યાર હું વિચારતો કે થોડો ટાઇમ જવા દવ થોડુ જુનુ થાય પછી તારુ શિતલ ને પુછાવી જોઇશ...

મે હસ્તાની સાથે જ થેન્ક યુ કહ્યું. ..

એની લવ સ્ટોરી બહુજ જોરદાર ચાલતી...

બંન્ને બહુજ ખુશ હતા... 

હવે તો આશિષ પણ એની જોડે રીક્શા મા જવા લાગ્યો હતો...

હુ પણ શિતલ ના જ વિચારો મા દિવસો પ્રસાર કર્યા કરતો...

રોજે મુલાકાત થતી થોડી વાતો થતી પણ બવ ખાસ નહીં. ..

એક દીવસ હું સુતેલો અને અચાનક ફોન ની રીંગ સંભાળાણી...

હા એ કોલ શિતલ નો જ હતો...

મને કહ્યું યાર...

પેલું એસાઇનમેન્ટ લય ને તુ કાલે સવારે વહેલો આવીશ મારે બાકી છે લખવાનું. ..

મે કહ્યું હા ચોક્કસ પણ મને યાદ કરાવજે હોને વહેલાં. ..

એને કહ્યું સારૂં. ..

હા... કેવી ફીલીંગ આવે યાર જ્યારે મનગમતી વ્યક્તિ નો સવારે જાગતાં જ અવાજ સાંભળાય...

મે નંબર પણ સેવ કરી નાંખ્યો હતો...

હું અંદર થી એટલો ખુશ હતો કે વાત જ જવા દો...

હું ફોન ની રાહ જોતાં જ ક્યારે સુઇ ગ્યો ખબર જ ના રહી 

પણ...હા બવ મોડે સુધી જાગેલો એટલે વહેલાં આંખ નહોતી ખુલી...

અંદાજે નવેક વાગ્યા હશે ને એનો કોલ આવ્યો 

યાર ક્યાં છે તુ... હજુયે સુતો છે ચાલ ફટાફટ હું પહોંચવા આવી...

હું જડપ થી તૈયાર થ્યો અને કોલેજે પહોંચ્યો 

એ દુર બાંકડા પર બેઠેલી હું ગ્યો ત્યાં ...

આટલી બધી બધી વાર હોય...

એમ કહેતા મને માથા પર એક નાનકડી ટપલી મારી 

હા... મને આજે પણ યાદ છે એ ચહેરો 

ગુસ્સા મા બવ ક્યુટ લાગતી...

એ ઝડપથી લખતી અને હુ તેને જોતો...

હા ...

શિયાળામાં એ એ સમય નો તડકો બવ મીઠો લાગતો...

જોત જોતામાં દીવસો વીતતાં. ..અને અમરી એ યાદો તાજી થતી...

પણ હાં ..મને યાદ છે એ દીવસ જ્યારે વેલેન્ટાઈન ડે હતો...

હું તૈયાર થય ને કોલેજ પહોંચ્યો...

ત્યાં મને આશિષે કહ્યું. ..

યાર...

આજે તો કહી જ દેજે ...

પછી બવ વાર ના લગાવવાય...

હું પણ અંદર થી એક્સાઇટેડ હતો...

કે... ના... આજે તો કય જ દવ...

અમે લોકો બેઠેલા અને સામે થી શિતલ અને એની ફ્રેન્ડસ આવતાં. ..

યાર... આજે તો ગજબ લાગતી...

રેડ કલર ના કપડા... વાળ ઉપર બાંધેલા...

જમણી સાઇડ વળેલી એક લટ એના હોઠ સુધી આવતી અને એ વાંરવાર એને કાન પાછળ બીડાવતી...

હું જેમતેમ હિમ્મત કરીને તેની નજીક પહોંચ્યો. ..

હાઇ...

તેને પણ કહ્યું હાઇ...

ગુડ મોર્નિંગ. ..

તું આજે મસ્ત લાગે છે ...

તેને થેન્ક યુ...કહેતા જ એક સ્માઇલ સાથે કીધું. ..

બોલ બીજું શુ ચાલે...

બસ ફાઇન...એટલુ કહેતાં હું પણ એક સ્માઇલ આપીને ત્યાં થી નીકળી ગ્યો...

યાર... સારું એવું રીલેશન છે અમારું એટલે મારી બવ વધુ હિમ્મત ના ચાલી ...

પણ હા આશિષ હસ્યો બવ...

ફ્રેન્ડ છેને એટલે અણી કાઢવા તો જોઇએ જ સાલ્લાઓ ને...

પણ હાં...

એ અને અંકિતા બવ આગળ નીકળી ગ્યા હતાં પ્રેમ મા...

એ લોકો ફરવા જતા મુવીઝ જોવા જતાં ...

મને યાદ છે એ દિવસ જ્યારે શિતલે મને કહ્યું હતુ...

યાર... આ આશિષ અને અંકિતા ની જોડી  કેવી સારી લાગે છે કાં ...

એ લોકો તો મેરેજ પણ કરવાની વાત કરતાં જો ફેમીલી માને તો...

મે કહ્યું હા... એ મને આશિષે વાત કરી હતી...

બસ બવ જાજી વાતો નહોતી થતી અમારા વચ્ચે પણ ચેટીંગ ચાલ્યા કરતું વોહ્ટસ એપ અને ઇનસ્ટા ગ્રામ પર...

જેમ તેમ કરતાં  એસ.વાય પણ પુરૂં થય ગ્યું. ..

હા યાર ... સમય ને જતાં ક્યા વાર લાગે છે...

પણ હાં અમુક સમય એવો પણ હોય છે

 જ્યાં આપણને એવું ફીલ થાય...

 કે... આ સમય બસ હજું થોડો ટાઇમ રોકાઈ જાય

 હું એને જીંદગી ભર માણવા માંગું છુ...

હાં... આવો જ એક સમય હતો ટુર નો...

અમે લોકો ટી.વાય મા ગ્યા હતાં ટુર... સાપુતારા હીલ્સ સ્ટેશન. ..

યાર બસ મા તો બવ મજા કરી અંતાક્શરી અને પત્તા ની એ ગેમ ક્યારેય નથી ભુલાતી...

પાછળ સીટો પર બેઠેલા એ લોકો જે અલગ અલગ અવાજ મા ચીસો પાડતા...

મને યાદ છે એ મોમેન્ટ જ્યા હુ ઉપર ઉભાં ઉભાં તે ધુમ્મસ ના વાદળો ને જોતો. ..

અને મારી બાજુમાં શિતલ આવી ને ઉભી રહી ગય...


(ક્રમશ:...)


        ✒

જે.ડી.સરકાર 


हा उसका नाम अंकिता था ।

वह शितल की फ्रेन्ड थी ।

हा...मे एक बात बताना भुल गया...।

पाँच लोगों का ग्रुप था उनका।

शितल,अंकिता,जानकी,भुमि ओर काजल।

हालाँकि को वह सब लोग एकसाथ ही बस मे आते थे एक ही रास्ते से ।

पर वह अलग अलग गाँव से आते थे ।

शितल ने मुझे कहाँ  उन लोगों की सेटींग हे तुम्हें नही पता क्या ?

मेने कहा नही मुझे तो आज ही पता चला तुने कहा तब।

वह हँसने लगी ओर कहां  यार वो लोग पहले साल के एन्ड से एक दुसरे के साथ है ।

तुझे बात नही की थी आशिष ने...???

 मैंने शर हिलाकर ना मे जवाब दीया ।

फिर ब्रेक पुरा हुआ ओर हम लोग क्लास मे पहुँचे ।

मेने जैसे एसा बर्ताव किया जैसे मुझे कुछ मालूम ही ना हो।

पर...हा...आशिष ने मुझे सामने से बताया ।

यार...मैं तुझे कहने ही वाला था।

हा सायद उसे पता था की हमने उसे देख लीया था।

फिर तुरंत उसने कहाँ ...

यार मे सोच रहा था की कुछ टाइम जाने के बाद हमारा रीलेसनशीप पुराना हो जाएँ तो मे तेरा ओर शितल का पूँछ लूँगा ।

मे थोडा सा हँसा ओर कहा थेन्क यु।

उसकी लव स्टोरी बहुत कमाल की चल रहीं थी।

वह दोनो बहुत खुश थे। 

अब तो आशिष भी उसके साथ रिक्शा मे जाने लगा था ।

ओर मे बस शितल की याद मे वक्त गुजार रहा था।

अब तो हर रोज मुलाकात होती थोड़ी सी बात होतीं पर बहुत खास नहीं ।

एक दीन मे सोया हुआ था ओर रींग सुनाई दी।

हा...वह कोल शितल का ही था ।

मुझे कहा यार...

वह एसाइनमेन्ट लेकर कल सुबह तुम जल्दी आओंगे मझे लिखना बाकी है ।

हा चोक्कस आऊँगा तुम मुझे याद कराना सुबह ।

उसने कहाँ अच्छा ठीक हे।

हा...यार कैसी फीलींग आती हे जब मनचाही व्यक्ति की आवाज सुनाई दे सुबह उठते ही।

मैंने नंबर भी सेव कर लिया था ।

ओर में अंदर से इतना खुश था की बात ही जानें दो ।

मैं फोन की राह देखते देखते कब सो गया पता ही नही चला।

परंतु हा में बहुत देर तक जाग रहा था इस लिये मैं देर से उठा तो मेरी आंखें सुबह देरी से खुली...

तकरीबन नौ बजे होगे और उसका फोन आया था, तुम कहाँ हो यार ...

 तुम अभी भी सो रहे हो क्या चलो फटाफट मैं पहुँच गइ हूँ ...

मैं जल्दी से तैयार होकर कॉलेज पहुँच गया

वह दूर बेंच पर बैठी थी मैं गया ...

इतनी देर लगती हे क्या ...

यह कहते हुए उसने मेरे सिर पर एक छोटे से टपली मारी मुझे । 

हां... मुझे अभी भी वह चेहरा याद है, गुस्से में बहुत प्यारा लग रहा था ...।

वह तेजी से लिखती थी और मैं उसे देखता था ...

हाँ ...

सर्दियों में, उस समय की धूप इतनी प्यारी लगती थी ...

जैसे-जैसे दिन बीतते गए ..और हमारी वह यादें ताज़ा होती गईं ...

लेकिन हां..मुझे वो दिन याद है जब वैलेंटाइन डे था ...

मैं तैयार होकर कॉलेज पहुँचा ..।

वहां आशीष ने मुझे बताया। ..

यार ...

आज तो त बता ही देना ...

बहुत देर मत लगा इतनी बात बताने मे ...

मैं भी अंदर से उत्तेजित था…

की ... ना ... आज तो बता ही देता हु ...

हम लोग बैठे थे और सामने से शीतल और उसकी की सहेलीया आ रहे थे। ..

यार ...आज तो वह एकदम कातिलाना लग रही थी ...

लाल रंग के कपड़े ... बाल उपर सर पर  बंधे हुए थे ...

दाईं ओर मुड़ी हुई एक लट उसके होंठों तक आती थी और वह बारबार उसके कान के पीछे लगा  देती थी ...

मैंने जैसे-तैसे हिम्मत की ओर उसके नजदीक पहुँचा । ..

हाइ ...

उसने भी कहा हाइ ...

गुड मोर्निग ..

आज तुम मस्त लग रही हो ...

उसने कहा थेन्क यु ...ओर एक प्यारीसी मुस्कान के साथ कहा । ..

और बता क्या चल रहा है ...

बस ठीक है ... इतना कहते हुए मैंने भी एक मुस्कान दी और वहाँ से निकल गया ...

यार ... हमारा रिश्ता अच्छा है इसलिए मुझसे बहुत हिम्मत नहीं हुई ...

लेकिन हां आशीष को खूब हंसी आई ...

दोस्त है ना इसलिए हैरान करने की आदत होती है साले कमीनो को ...

लेकिन हां ...

वह ओर अंकिता बहुत आगे बढ़ चुके थे प्यार मे... 

वो दोनो घुमने जाते फिल्में देखने जाते ...

मुझे याद है जिस दिन शीतल ने मुझे बताया था ...

यार ... कितनी अच्छी है ये आशीष और अंकिता की जोड़ी ...

परिवार वाले मानें तो ये लोग शादी करने की बात भी कर रहे थे ...

मैंने कहा हां ... यह तो आशीष ने मुझे बताया था ...

हमारे बीच बहुत ज्यादा बाते नहीं हो रहीं थी, बस व्हाट्सएप और इंस्टाग्राम पर चैटिंग करते थे  ...

जैसे तैसे करके यह  एस.वाइ भी खत्म हो गया था। ..

हा...यार वक्त को जने मे क्या देर लगती है।

पर हाँ कुछ वक्त एसा होता हैं जब हमको फील होता है ए वक्त कुछ देर तक यहीं रुक जाएँ ।

मैं इस वक्त को जिंदगी भर जीना चाहता हु।

 हाँ... एसा ही एक समय था टुर का... 

की जब लोग टी.वाइ मे थे ओर सपुतारा हिल्स स्टेशन गए थे । ..

यार बस मे तो बहुत मजे कीये अंताक्शरी ओर वह ताश का खेल कभी नहीं भूलाता ...

पीछे की सीटों पर बैठे वह लोग जो अलग-अलग आवाज़ों में चिल्ला रहे थे ...

मुझे याद है वह मोमेन्ट जहां मैं उपर खड़ा था और धूम्मस के बादल देख रहा था। ..

और शीतल मेरे बगल मे आकर खड़ी रहें गईं ...।



(क्रमशः।...)

       ✒

जे.डी.सरकार


J.d.sarkar

Instagram -https://www.instagram.com/j.d.sarkar/?hl=en


Instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63

 

Twitter - https://mobile.twitter.com/Myfeeli84421151


Facebook page -https://m.facebook.com/My-feelings-101198701605144/

You tube -  https://www.youtube.com/channel/UCK_L-b3Ym54vPwZmbMIwFdw




Comments

Popular posts from this blog

દીકરી...

                        હું છું દીકરી...            વિદાય સમયે રડ્યા રાખું, મુશ્કેલી ના દરેક પગથિયાં ચડ્યા રાખું,     આખી જિંદગી બધું સહન કર્યા રાખું,                  કારણકે,હું છું દીકરી... ખારા-મોળા દરેક સ્વાદ ને ચાખ્યા રાખું,   ખુશી ની દરેક પળ થી દુર જય્યા રાખું,  વિષ ને પણ અમૃત સમજી ને પીધા રાખું,                   કારણકે,હું છું દીકરી...      દરેક પ્રકાર ની વેદના ને સહ્યા રાખું,   જીવન ભર આંસુ ની ધારા ઑ કર્યા રાખું,        પોતાનું બલિદાન આપી ને પણ            કુટુંબ ને સ્વર્ગ બનાવ્યા રાખું,                 કારણ કે, હું છું દીકરી.                                    ✒ ...

My words in your memory ... part-6

 પણ આ વખતે મને નય આશિષ ને બોલાવ્યો. .. એ એકજેટ મારી જમણી બાજુ ઉભી હતી... 100 ₹ ની નોટ લંબાવતા એણે પુછ્યું આશિષ ને છુટ્ટા હશે...100 ના હા કહેતા ની સાથે જ આશિષે ખીચ્ચા મા હાથ નાખ્યો... મે મારા ડાબા હાથ થી તેના ડાબ પગ પર ચીટકી ભરતાં ની સાથે જ એ બોલ્યો... મારી પાસે તો 60 ₹ જ છે... તો મે કીધું એક જ મીનીટ મારી પાસે હશે... મે પાકીટ માથી પૈસા કાઢ્યા... 50₹ ની એક અને 20₹ ત્રણ નોટો... મે એ બહાને નોટો આપી કે એક વધારે ના દસ રુપિયા માટે ફરી મુલાકાત થશે... પણ ના એમા  હું ખોટો હતો કેમ...કે... એણે રીક્શા વાળા ને પૈસા આપીને વધેલાં મને પાછા આપ્યા અને એક થેન્ક યુ... સાથે ની સ્માઇલ. .. હું  એની જોડે વાતો કરવાના નવા નવા બહાના બનાવતો... આમાં જ અમારી દોસ્તી થતી ગય અને દીવશો જાણે એમ વીતવા લાગ્યા જાણે કાંઇ ખબર જ નય... હવે તો અમે લોકો નાસ્તો પાર્ટી આવુ બધું કરવા પણ બહાર જતા ફ્રેન્ડ સર્કલ મા... મને યાદ છે એ દીવશ જ્યારે અમારી કોલેજ નુ ફંક્શન હતું... અમે લોકો આગળ ના દીવશે બધી તૈયારીઓકરતા ડેકોરેશન, લાઇટીંગ,અને સાઉન્ડ આ બધુ જે રેડી કરતાં ગ્રુપમાં બવ મજા પડતી... યાર આવા દીવસો ફરીથી ક્યારે આવશે એની રાહ આ...

Love story part - part- 7

મે મારી બાઇક ધીમી પાડી જેથી શિતલ ને એવું ના લાગે કે આ કોઈ પ્લાનીંગ છે... પણ હા આના વીશે મને જરાય ખબર ન્હોતી. .. યાર... સાચ્ચે જ આ દોસ્તો બવ અજીબ હોય છે આજે પણ નાની નાની વાત મા યાદ આવી જાય છે... હું આજે પણ એ બધાં ને મીસ કરું છું. .. અને એ બધીજ મેમરીઝ જે ખબર છે મને કયારેય મારી લાઇફ મા પાછી નથી આવવાની... અમે લોકો બસ ધીમે ધીમે બાઇક ચલાવતાં કોલેજ પહોંચ્યા ત્યાં મને કહ્યું શિતલે... જોતો પેલો આશીષ તો કોલેજ આવી ગ્યો છે... સારુ તે વેઇટ ના કર્યો નયતર તુ ત્યાં જ ઉભો રહેત.. . એટલું કહેતા ની સાથે જ તે હસવા લાગી... મે પણ ક્હયું હા યાર... રે થોડી વાર હું એને મળતો આવું... પછી એ એના ગ્રુપ જોડે પોતાના કામમા લાગી ગઈ... મે આશિષ ને પુછ્યું કે કેમ તુ રિક્શા મા આવ્યો... તો એને હસ્તા ની સાથે જ કહ્યુ કે હું જોતો... તમે બેય ઉભા હતા અને વાતો કરતા અને એની પાસે ઘણાં બેગ હતાં. .. જેથી મને લાગ્યું કે તારે આજે બાઇક પર વાતો થશે એટલે હું રીક્શા મા આવ્યો... મે થેન્ક યુ કહેતા ની સાથે જ એના ખભા પર હાથ મુક્યો... સમય પણ ઘણો સાથ આપતો... પણ જ્યારે સપનાં હકીકત બને ત્યારે કાંઈક અલગ જ ફીલીંગ હોય છે... યાર... હવે તો ધીમે ધીમે વાત...