રમ જટ બોલાવી હતી કાન્હા એ રાસ ની,
પણ એ રાસ રમવા માટે પણ રાધા ની જરૂર પડી હતી...
વિચારો માં મગ્ન થઈ ગયો હતો હું પણ
વિચારવા માટે પણ વિચારો ની જરૂર પડી હતી...
કરેલા કાર્ય ને સિદ્ધ કરવા માટે પણ,
મારે આ દુનિયા માં હિંમત ની જરૂર પડી હતી...
લખી રહ્યો છું હું કવિતાઓ અને લેખો પણ,
આ બધું લખવા પણ મારે વિચારો ની જરૂર પડી હતી...
થીક્શેક પીવા બધા લોકો જાય છે પણ,
આ થીકશેક બનવા માટે પણ દૂધ ની જરૂર પડી હતી...
યાદ આવે મને મારા વતન ની પણ,
આ યાદ આવવા માટે પણ કંઇક યાદો ની જરૂર પડી હતી...
Write by
✒
One and only
રવિ કળથીયાં
Follow on instagram - https://instagram.com/kalathiya5718?igshid=byetdsl3i5jz
Also follow page my feelings onstagaram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Right
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
ReplyDelete