કેટલું અજીબ લાગે છે,
પોતાની જાત સાથે બેસવું એ,
લોકડાઉન સમજાવી જાય છે !!
થોડીક ભૂલો, આપણી પણ દેખાય છે,
નહીંતર કોરોના એમ જ ક્યાં ફેલાય છે ??
કુદરતની નારાજગી એમ જ ક્યાં દેખાય છે ??
કંઈક માણસની બેદરકારી પણ વર્તાય છે !!
નહીંતર એમ જ ક્યાં કુદરત રુઠી જાય છે !
કોરોનાનો કેર, આજે ચારે તરફ વર્તાય છે,
ક્યાંક ને ક્યાંક તો સોશ્યલ ડિસ્ટસિંગનો ભંગ થાય છે,
નહીંતર આમ થોડો ફેલાય છે ??
✒
Write by
NARU PARMAR
Video also watch on you tube -https://youtu.be/GQeOrMVUdow
Naru parmar on instagram - https://www.instagram.com/naru_parmar_official/?igshid=1nw9zcvwoqw4s
My feelings on instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Thank you very very much Scientist...!
ReplyDeleteવેલકમ. ..♥♥♥☺☺☺
Delete