તું અને તારી વાતો ,
મનગમતાં સપનાંઓ સાથે થયેલી મુલાકાતો,
જીવતી આશાઓ અને અંતર સાથે જોડાયેલો તારો નાતો .
તું અને તારી વાતો...
હાસ્યની સાથે બીડાયેલી તારી આંખો
અને મૌન સાથે થયેલી અમુક કબુલાતો.
તુ અને તારી વાતો...
શેરીઓ અને રસ્તાઓ અનેક ગલીઓના છેડે નાકો
જ્યાં આપણે કરેલી બધી વાતો.
તું અને તારી વાતો...
વિતેલી ક્ષણ અને જોવાયેલી રાહ,
અને ચાલતો સમય નો કાંટો ,
વારંવાર ઝગડી અને રીસાવવાની તારી એ આદતો.
તું અને તારી વાતો...
પડખાંઓ બદલીને વીતાવેલી રાતો,
એ સપનાં મા જોવાયેલી તારી વાટો,
અને ત્યાં દૂરથી થયેલી એ મુલાકાતો,
બસ આમજ પડતી પ્રભાતો એને ફરી થતી વાતો.
.
.
.
બસ એક તુ જ અને તારી વાતો...
જે.ડી.સરકાર (જગદીશ કોશીયા)
on you tube...
https://youtu.be/e12GG_sWeRc
મનગમતાં સપનાંઓ સાથે થયેલી મુલાકાતો,
જીવતી આશાઓ અને અંતર સાથે જોડાયેલો તારો નાતો .
તું અને તારી વાતો...
હાસ્યની સાથે બીડાયેલી તારી આંખો
અને મૌન સાથે થયેલી અમુક કબુલાતો.
તુ અને તારી વાતો...
શેરીઓ અને રસ્તાઓ અનેક ગલીઓના છેડે નાકો
જ્યાં આપણે કરેલી બધી વાતો.
તું અને તારી વાતો...
વિતેલી ક્ષણ અને જોવાયેલી રાહ,
અને ચાલતો સમય નો કાંટો ,
વારંવાર ઝગડી અને રીસાવવાની તારી એ આદતો.
તું અને તારી વાતો...
પડખાંઓ બદલીને વીતાવેલી રાતો,
એ સપનાં મા જોવાયેલી તારી વાટો,
અને ત્યાં દૂરથી થયેલી એ મુલાકાતો,
બસ આમજ પડતી પ્રભાતો એને ફરી થતી વાતો.
.
.
.
બસ એક તુ જ અને તારી વાતો...
જે.ડી.સરકાર (જગદીશ કોશીયા)
on you tube...
https://youtu.be/e12GG_sWeRc
Very nice, wonderful, amazing
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
Deleteઆનો વિડીયો પણ છે...
યુ ટ્યુબ મા...