સમય ના સથવારે યાદો લયને
વૃંદાવનનાં ઝાડવા અને ફુલોની સુગંધ ને માણી...
યમુનાના કાંઠે વાંસળી ના શુરે
લાગે છે આ સાંજ અજાણી...
બેઠો છે એક કાન રાહ જોઇ રાધાની...
ખબર નય જાણે કે અજાણ્યે
કય વાત થી મારી લાગણીઓ અટવાણી...
પ્રેમ હોવા છતાં મળી ના શક્યાં આપણે
આમજ જીંદગી મા એક મોટી ખોટ વર્તાણી...
બેઠો છે એક કાન રાહ જોઇ રાધાની...
ખુલ્લા આકાશ અને ચાંદ તારાંઓ વચ્ચે
મારી આ રાતો લંબાણી...
કાયમ હસ્તો હું... પણ આ હાસ્ય ની પાછળ ખરતા
એ આંસુઓની વાત કોઇએ ના જાણી...
બસ આજે પણ બેઠો છે એક કાન
રાહ જોઇને રાધાની...
✒
Write
જે.ડી.સરકાર
Also watch on YouTube -https://youtu.be/5F8JlbHj61E
My feelings on instagram-https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
J.d.sarkar on instagram-https://www.instagram.com/j.d.sarkar/?hl=en

Nice sir ..
ReplyDeleteથેન્ક યુ...🙏🙏🙏
Delete