sheetal ...
said it a little louder in her voice ...
It was a superb voice ...
And yes ... even the name ... sheetal ...
Introducing her said. If her was come from village ...
But there was a different look on his face ...
I don't know when we boys and girls will speak ...
because ... that ... everything was new.
So all hesitantly, I didn't know why the first day of college ended in a jiffy today ...
Even when I came home today, after thinking about it, I didn't know why ... night fell and I fell asleep ...
When I woke up in the morning and looked at the clock, it was 9:00am ...
Then I got ready and after having breakfast my bike got out of ride ...
And I stop the bike directly in front of the bus stand, yes maybe she will find it from somewhere here me. ..
As I was looking around, I suddenly saw a rickshaw ...
Yes ... it was inside same...
I kicked my bike and started following her ...
But she had no idea that I was following her. ..
Yes ... today was second day in our college and I followed her to the college ...
We were sitting in class and sir came ... and found out that everyone was going to the computer lab ...
We all went out of class to go to the computer lab ...I met a friend there. Yes, today became a new college friend ...
His name was Ashish ...
As soon as we in reached the computer lab, Ashish and I were sitting side by side ...
Now that the girls are seated, the only thing that is surprising she is in frontwith of my...
(To be continue...)
✒
Write by
J.d.sarkar
શિતલ...
એને એના અવાજ મા થોડુ જોરથી કીધું...
બવ મસ્ત અવાજ હતો હો તેનો...
અને હાં... નામ પણ... શિતલ ...
પરીચય આપતા કીધું એને હતી તો એ ગામડાની...
પણ તેના ચહેરા પર એક અલગ જ ઝલક હતી...
ખબર નય અમે છોકરા છોકરીઓ ક્યારે બોલશુ...
કેમ...કે... હજું બધું નવું નવું હતુ તો બધા અચકાતા આજે કોલેજનો પહેલો દીવસ આમનામ જ જોતજોતામાં કેમ પુરો થય ગ્યો એની ખબર જ ના પડી...
હુ આજે ઘરે આવીને પણ એના વીશેજ વિચારતો પછીતો ખબર જ ના રહી... કે કેમ રાત પડી અને હુ સુઇ ગ્યો...
જ્યારે સવારે મે જાગીને ઘડિયાળ મા જોયુ તો 9:00 થય ગ્યાતા...
પછી હુ ફટાફટ તૈયાર થ્યો એને નાસ્તો કરીને મારુ બાઇક લયને નીકળી ગ્યો...
અને મે બાઇક રોકી સીધી બસસ્ટેન્ડ ની સામે હા કદાચ તે અહીંયા ક્યાંક થી જ મળશે. ..
હું આજુબાજુ મા આમતેમ જોતો ત્યાં અચાનક મારી નજર એક રીક્ષા પર પડી ...
હાં... તે તેમાજ હતી...
મે ફટાફટ કીક મારી ને બાઇક શરુ કર્યું... અને તેની પાછળ પાછળ જવા લાગ્યો....
પણ એને તો એ ખ્યાલ જ નહોતો કે હુ એણે ફોલો કરું છું. ..
હાં ... આજે અમારો કોલેજ મા બીજો દિવસ હતો અને હું તેની પાછળ પાછળ કોલેજ પહોંચ્યો...
અમે લોકો ક્લાસમાં બેઠા હતા અને સર આવ્યા... અને ખબર પડી કે બધાએ કોમ્પ્યુટર લેબ મા જવાનું છે...
અમે લોકો બધા કોમ્પ્યુટર લેબ મા જવા ક્લાસ માથી નીકળ્યા...
ત્યાં મારી મુલાકાત એક દોસ્ત સાથે થય ગય હા આજે મારો એક નવો કોલેજ દોસ્ત બની ગ્યો હતો...
તેનુ નામ આશીષ હતું...
અમે લોકો કોમ્પ્યુટર લેબ મા પહોચ્યાં ત્યા અમને બેસાડવા મા આવ્યા હું અને આશીષ બન્ને બાજુબાજુમાં જ બેઠા હતા ...
હવે છોકરીઓને બેસાડતા, નવાઇની વાત તો એ છે મારી એકઝેટ સામે જ.
શિતલ આવી...
(ક્રમશ:...)
✒
જે.ડી.સરકાર
शितल ...
उसने अपनी आवाज में थोडा जोर देकर कहां।
क्या खूबसूरत आवाज थीं उसकी ।...
और हां ... नाम भी ... शितल। ...
उसने परिचय देते हुए कहा ।
ओर हाँ थी तो वो एक गाँव की।
लेकिन उनके चेहरे पर एक अलग ही निखार था ।...
मुझे नहीं पता कि हम लड़के और लड़कियां कब आपस मे बोलेंगे ...
क्योंकि... सब कुछ अभी अभी नया था, तो सभी झिझकते थे।
ओर मुझे नहीं पता ही नही चला की इधर उधर देखते देखते कॉलेज का पहला दिन केसे चला गया। ...
मैं घर आकर भी उसी के बारे में सोचता था ,की मुझे पता नहीं चला कि ...कब रात हुई और मैं सो गया। ...
जब मैं सुबह उठा और घड़ी की तरफ देखा, तो 9:00 बज रहे थे। ...
फिर मैं तैयार हो गया और नाश्ता करने के बाद मेरी बाइक लेकर नीकल पडा।...
और मैंने बाइक को रोका सीधे बस स्टैंड के सामने , हाँ शायद वो मुझे यह कहीं से मिल जाएगी । ..
जैसा कि मैं चारों ओर देख रहा था,की मैंने अचानक एक रिक्शा में देखा ।...
हां ... वो वही थीं ।...
मैंने अपनी बाइक को कीक लगाई और उसका पीछा करना शुरू कर दिया…।
लेकिन उसे पता नहीं था कि मैं उसका पीछा कर रहा हूं। ..
हाँ ... आज हमारे कॉलेज का दूसरा दिन था और मैं उसके पीछे पीछे कॉलेज पहुँच गया।
हम क्लास में बैठे थे और सर आए ... और पता चला कि सबको कंप्यूटर लैब जाना हैं ।...
कंप्यूटर लैब में जाने के लिए हम सब क्लास से बाहर गए ।...
मैं वहाँ एक दोस्त से मिला। हाँ, आज मेरा एक नया कॉलेज दोस्त बन गया था। ...
उसका नाम आशीष था ।...
जैसे ही हम कंप्यूटर लैब में पहुँचे, आशीष और मैं अगल-बगल बैठे थे। ...
ओर अब जब लड़कियों को बैठा रहे थे, तो आश्चर्य की बात तो यह है कि मेरे सामने ही ।
शितल आई ।...
(क्रमशः...)
✒
जे.डी.सरकार
Instagram my feelings:https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Instgram j.d.sarkar:https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Comments
Post a Comment