Skip to main content

My words in your memory ... part -4

તું અહીંયા શું કરે છે...

આવતા ની સાથે જ આશીષ મને પુછ્યું. ..


મે કીધું કાંઇ નય બસ તને લેવા માટે તારી રાહ જોતો...


ઓહહહ...હો... 

તું મારો આટલો બધો પાક્કો દોસ્ત બની ગ્યો...

 એમ કહેતાં ની સાથે જ એ બાઇક પાછળ બેસી ગ્યો...

અને કીધું ચલ કીક માર હવે કોની રાહ જોવે છે...

મે કીધું બસ કોઇની નહીં કય ને કીક મારી અને બાઈક સ્ટાર્ટ કરી...


પણ એક્સિલેટર પર હજું પણ મારો હાથ હળવો હતો... 

કેમકે. .. મારુ મન જ ન હતું. ..

હું ધીમે ધીમે બાઇક ચલાવતો... 20ક ની સ્પીડ હશે...


ત્યાં અચાનક આશીષે કીધું તને કાંઇ પ્રોબ્લેમ્સ હોય તો હું  બાઇક ચલાવી લવ...

મેં કીધું ના ના...

તો ચલાવ ને ઝડપથી એવુ કહીને મારો ખભો થપથપાવ્યો...


પણ ત્યાં જ બાજુમાંથી એક રીક્ષા નીકળી અને મારા હાથે એક્સિલેટર પર એ રીતે જોર પડ્યુ કે...

આશીષ બોલી ઉઠ્યો હળવે...


મેં માત્ર હાં માજ જવાબ આપ્યો...

આજે તો યાર એ વ્હાઈટ એન્ડ બ્લુ કલર મા જોરદાર લાગતી ...

એની બ્લુ ચુનરી રીક્ષા ની બહાર ની બાજુ એ રીતે લહેરાતી કે ખબર નય હમણાં ઉડીને આવશે મારા ચહેરા પર 


બસ આવા સપના હું જોતો...

અમે લોકો હજું પણ રીક્ષા ની પાછળ જ હતા...

અને આશીષ તેના ફોન મા કાંઇક મથતો હતો...

ત્યાં અમે કોલેજની નજીક પહોચ્યા...

અને આશીષ મને હળવેકથી હસતાં કહ્યું. ..

એ શિતલ છે...

મારા ગામની...


         ✒

જે.ડી.સરકાર

(ક્રમશ...)


तू यहाँ क्या कर रहा है। ...

आशीष ने आते ही मुझसे पूछा। ..


मैंने कहा कि कुछ नहीं, बस तुझे ले जाने का इंतज़ार कर रहा था ...।


ओहहह… हो…।

तु मेरा इतना अच्छा दोस्त बन गया ...।

 ऐसा कहें कर वो , बाइक पर पीछे बैठ गया ...।

और उसने कहां की चल अब किक लगा किसका इंतज़ार कर रहा है ...।

मैंने कहां किसीका नहीं कहेंकर कीक लगाया और बाइक स्टार्ट की ...।


लेकिन एक्सिलेटर पर मेरा हाथ अभी भी हल्का था ...।

क्योंकि । .. मेरा मन नहीं था। ..

मैंने धीरे धीरे से बाइक चला रहा था  ... 20 की स्पीड होगी ...।


अचानक आशीष ने कहा कि अगर तुझे कोई प्रोब्लेम हो तो मे बाइक चला लेता  हूं ...।

मैंने कहा नहीं नहीं…।

तो चलाना जल्दी से उसने मेरा कंधा थपथपाते हुए कहा ...।


लेकिन अचानक बगल से एक रिक्शा निकला और मैंने अपने हाथ में एक्सीलरेटर इस तरह दबाया कि ...।

आशीष बोला धीरे यार...।

 

मैंने बस हाँ में जवाब दिया ...।

आज, वो सफेद और नीले रंग में बहुत जोरदार लग रहा है ...।

उसकी  नीली चुनरी रिक्शा मे से इस तरह से बाहर उड़ रहीं थी कि अभी मेरे चेहरे पर उड़के आएगी...।


में ऐसा सपना आ रहे थे ...।

हम लोग अभी भी रिक्शा के पीछे ही थे ...।

और आशीष अपने फोन मे कुछ कर रहा था ...।

तब हम कॉलेज के नजदीक पहुँचे ...।

और आशीष ने हल्की मुस्कान के साथ मुझे बताया। ...

यह शितल है ...।


मेरे गाँव की...।

       

      ✒

जे.डी.सरकार

क्रमशः...।)



What are you doing here ...

Ashish asked me as soon as he arrived. ..


I said nothing,was just waiting for you. to take you ...


Ohhh...ho...

You are to becoming my best friend ...

As soon as he said that, he sat on the back of the bike ...

And who is waiting for. he said variable start a bike now ...

I said no any one and just started the bike ...


But my hand on the accelerator was still light ...

Because. .. was not my mind. ..

I rode the bike slowly ... the speed will be 20 ...


Suddenly Ashish said if you have any problems .I should ride a bike ...

I said no no ...

So he quickly patting my shoulder and saying bike run fast ...


But a rickshaw came out from the side and I pressed the accelerator in my hand in such a way that ...

Ashish spoke slowly slowly...


I answered just only yes ...

Today, her looks very beautiful in white and blue ...The outside of her blue Chunari rickshaw was flying in such a way that I do know if it will fly on my face right now...


I just was watching such dreams ...

We both were still behind the rickshaw ...

And Ashish was busy something on his phone ...

There we approached the college ...

And Ashish told me with a light smile. ..

she is shital ...


from in My village ...


      ✒

J.d.sarkar

(To be continue...)





Comments

Popular posts from this blog

દીકરી...

                        હું છું દીકરી...            વિદાય સમયે રડ્યા રાખું, મુશ્કેલી ના દરેક પગથિયાં ચડ્યા રાખું,     આખી જિંદગી બધું સહન કર્યા રાખું,                  કારણકે,હું છું દીકરી... ખારા-મોળા દરેક સ્વાદ ને ચાખ્યા રાખું,   ખુશી ની દરેક પળ થી દુર જય્યા રાખું,  વિષ ને પણ અમૃત સમજી ને પીધા રાખું,                   કારણકે,હું છું દીકરી...      દરેક પ્રકાર ની વેદના ને સહ્યા રાખું,   જીવન ભર આંસુ ની ધારા ઑ કર્યા રાખું,        પોતાનું બલિદાન આપી ને પણ            કુટુંબ ને સ્વર્ગ બનાવ્યા રાખું,                 કારણ કે, હું છું દીકરી.                                    ✒ ...

My words in your memory ... part-6

 પણ આ વખતે મને નય આશિષ ને બોલાવ્યો. .. એ એકજેટ મારી જમણી બાજુ ઉભી હતી... 100 ₹ ની નોટ લંબાવતા એણે પુછ્યું આશિષ ને છુટ્ટા હશે...100 ના હા કહેતા ની સાથે જ આશિષે ખીચ્ચા મા હાથ નાખ્યો... મે મારા ડાબા હાથ થી તેના ડાબ પગ પર ચીટકી ભરતાં ની સાથે જ એ બોલ્યો... મારી પાસે તો 60 ₹ જ છે... તો મે કીધું એક જ મીનીટ મારી પાસે હશે... મે પાકીટ માથી પૈસા કાઢ્યા... 50₹ ની એક અને 20₹ ત્રણ નોટો... મે એ બહાને નોટો આપી કે એક વધારે ના દસ રુપિયા માટે ફરી મુલાકાત થશે... પણ ના એમા  હું ખોટો હતો કેમ...કે... એણે રીક્શા વાળા ને પૈસા આપીને વધેલાં મને પાછા આપ્યા અને એક થેન્ક યુ... સાથે ની સ્માઇલ. .. હું  એની જોડે વાતો કરવાના નવા નવા બહાના બનાવતો... આમાં જ અમારી દોસ્તી થતી ગય અને દીવશો જાણે એમ વીતવા લાગ્યા જાણે કાંઇ ખબર જ નય... હવે તો અમે લોકો નાસ્તો પાર્ટી આવુ બધું કરવા પણ બહાર જતા ફ્રેન્ડ સર્કલ મા... મને યાદ છે એ દીવશ જ્યારે અમારી કોલેજ નુ ફંક્શન હતું... અમે લોકો આગળ ના દીવશે બધી તૈયારીઓકરતા ડેકોરેશન, લાઇટીંગ,અને સાઉન્ડ આ બધુ જે રેડી કરતાં ગ્રુપમાં બવ મજા પડતી... યાર આવા દીવસો ફરીથી ક્યારે આવશે એની રાહ આ...

Love story part - part- 7

મે મારી બાઇક ધીમી પાડી જેથી શિતલ ને એવું ના લાગે કે આ કોઈ પ્લાનીંગ છે... પણ હા આના વીશે મને જરાય ખબર ન્હોતી. .. યાર... સાચ્ચે જ આ દોસ્તો બવ અજીબ હોય છે આજે પણ નાની નાની વાત મા યાદ આવી જાય છે... હું આજે પણ એ બધાં ને મીસ કરું છું. .. અને એ બધીજ મેમરીઝ જે ખબર છે મને કયારેય મારી લાઇફ મા પાછી નથી આવવાની... અમે લોકો બસ ધીમે ધીમે બાઇક ચલાવતાં કોલેજ પહોંચ્યા ત્યાં મને કહ્યું શિતલે... જોતો પેલો આશીષ તો કોલેજ આવી ગ્યો છે... સારુ તે વેઇટ ના કર્યો નયતર તુ ત્યાં જ ઉભો રહેત.. . એટલું કહેતા ની સાથે જ તે હસવા લાગી... મે પણ ક્હયું હા યાર... રે થોડી વાર હું એને મળતો આવું... પછી એ એના ગ્રુપ જોડે પોતાના કામમા લાગી ગઈ... મે આશિષ ને પુછ્યું કે કેમ તુ રિક્શા મા આવ્યો... તો એને હસ્તા ની સાથે જ કહ્યુ કે હું જોતો... તમે બેય ઉભા હતા અને વાતો કરતા અને એની પાસે ઘણાં બેગ હતાં. .. જેથી મને લાગ્યું કે તારે આજે બાઇક પર વાતો થશે એટલે હું રીક્શા મા આવ્યો... મે થેન્ક યુ કહેતા ની સાથે જ એના ખભા પર હાથ મુક્યો... સમય પણ ઘણો સાથ આપતો... પણ જ્યારે સપનાં હકીકત બને ત્યારે કાંઈક અલગ જ ફીલીંગ હોય છે... યાર... હવે તો ધીમે ધીમે વાત...