Yes and i was so happy from within that which i can't say ...
My focus was more on the she face than on the computer display ...
she often chews her lips with his teeth ...
and to change the expression of her mouth frequently...
This is the first time i saw it up close today and she was very beautiful ...
I was wish i could call her. But i had no excuse ...
Just looking at it, I don't know why the computer lab is gone ...
After the break we people were standing on the canteen ...
Maybe here's my visit happens. But I didn't think it was possible ...
Because ... she stood away and her friend to have purchased a breakfast ...
I wish i could call her friends ...
but why...
That's how the whole day of college went, i don't know ...
I came home ...
I put my bag and to freshen up ...
After eat fast-food i sat down to do college work, but i often frequently remembered her ...
her sitting right in my front...
Her eyes. ..
Her face. ..
when I finished my work, it was about 9:30 ...
I don't remember when the time passed. ..
Then I slept after dinner...
Yes ...
That face, still was in front of my eyes ...
But I don't know when the i slept ...
Now even the morning was falling with her memories ...
Yes ...
The eyes are not open and she is do come not remember.
After bathing and freshening up, I had breakfast and left for college ...
But ... yes ...
I was also had to stop at the bus stand ...
it ... why forget ...
Today I am standing a little further ...
Because ... if she comes out, realize ...
But suddenly Ashish came from the bus stand ...
✒
Write by
J.d.sarkar
હા અને મને તો આમ એક દમ અંદર થી એટલી ખુશી થતી ને જે કહી જ ના શકુ...
મારુ ધ્યાન કોમ્પ્યુટર ની ડીસ્પ્લે કરતા એના ચહેરા પર વધુ હતું...
એ વારંવાર એના દાંત થી એના હોઠનુ ચાવવુ...
વારંવાર એના મોંઢાના એક્સપ્રેસન બદલવા...
બવ જોરદાર લાગતી આજે મે પહેલી વાર એને નજીકથી જોઇ હતી...
મન તો કરતુ કે લાવ ને એને બોલાવુ પણ મારી પાસે કોઇ બહાનુ પણ નહોતું...
આમતેમ એને જોવામાંજ કોમ્પ્યુટર ની લેબ કેમ પતી ગય ખબર જ ના પડી...
પછી બ્રેક પડ્યો અમે લોકો કેન્ટીન પર ઉભાં હતા...
કદાચ અહીંયા મારી મુલાકાત થાય પણ એવુ મને નતુ લાગતુ કે શક્ય બને...
કેમકે... એ ત્યાં દુર ઉભેલી અને તેની ફ્રેન્ડ આવી નાસ્તો લેવા માટે...
મારુ મન કરતુ કે એની ફ્રેન્ડસ ને બોલાવુ...
પણ કેમ...
આમ જ કોલેજનો આખો દિવસ નીકળી ગ્યો ખબર જ ના પડી...
હું ધરે આવ્યો...
મારુ બેગ મુક્યું અને ફ્રેસ થય ગ્યો...
પછી નાસ્તો કરીને કોલેજ નુ વર્ક કરવા બેઠો પણ એ વારંવાર મને યાદ આવતી ...
મારી એકદમ સામેજ બેઠીલી...
એની આંખો. ..
એનો ચહેરો. ..
આમજ હું જ્યારે મારુ વર્ક પૂરું કર્યું ત્યાં 9:30 જેવુ થય ગ્યુ... એની યાદ મા સમય ક્યારે વય ગ્યો તેનો ખ્યાલ જ ના રહ્યો. ..
પછી જમીને હું સુતો...
હાં... તે ચહેરો હજુંયે મારી આંખો સામેથી જતો નહોતો...
પણ ક્યારે આંખ લાગી ગય એની ખબર જ ના રહી...
હવે તો સવાર પણ એની યાદો સાથે જ પડવા લાગી હતી...
હાં...
આંખો ખુલી નથી ને એ યાદ આવી નથી હું નાહીને ફ્રેશ થયો પછી નાસ્તો કરી ને નીકળી પડ્યો કોલેજ તરફ...
પણ...હાં...
મારે બસ સ્ટેન્ડ પર પણ રોકાવાનુ હતું...
એ... કેમ ભુલાય...
આજે હું થોડો આગળ ઉભો રહ્યો...
કેમકે... તે કદાચ નીકળે તો ખ્યાલ રહે...
પણ ત્યાં અચાનક બસ સ્ટેન્ડ માથી આશીષ આવ્યો ...
✒
જે.ડી.સરકાર
हां और मैं अंदर से कितना खुश था कि मैं कहें भी नहीं सकता। ...
मेरा ध्यान कंप्यूटर डिस्प्ले पर कम उसके चेहरे पर ज्यादा था। ...
उसका बार-बार अपने होंठों को अपने दांतों से चबाना ...।
बार-बार अपने मुंह के भाव को बदलना ...।
आज पहली बार मैंने उसे करीब सेे देखा था ...।
मन तो करता था की चलो उसे बुलाउ पर कोई बहाना भी तो नहीं था। ...
बस इधर उधरे देखते हुए, मुझे नहीं पता ही नही चला की कंप्यूटर लैब कब पुरा हो गया ।...
ब्रेक के बाद हम लोग कैंटीन पर खड़े थे ...
शायद मेरी मुलाकात उससे यहाँ हो जाएँ लेकिन मुझे नहीं लगा कि यह संभव होगा। ...
क्योंकि ... वह दूर खड़ी थी और उसकी सहेलीया आइ नाश्ता लेने ...
मन करता उसकी सहेलियों को बुलाउ...।
लेकिन क्यों...।
कॉलेज का पूरा दिन कैसा गुजरा, मुझे पता ही नहीं चला ...।
मैं घर आया। ...
मैंने अपना बैग रख दिया और फ्रेस हो गया ...।
नाश्ते के बाद मैं कॉलेज का काम करने बैठ गया लेकिन वो मुझे बार-बार याद आती थी। ...
मेरे बिलकुल सामने ही बेठी थी वो।...
उसकी आँखें। ...
उसका चेहरा। ...
एसे ही जब मैंने अपना काम खत्म किया, तो 9:30 जैसा बज चुका था ... उसकी याद मे मुझे पता ही नहीं चला की कब वक्त गुजर गया । ..
फिर मैं खाना खाकर सोया ...।
हाँ उसका चहेरा अभी भी मेरी आंखों के सामने से हटता नहीं था।
ओर कब मेरी आंख लग गइ उसका पता ही नहीं चला।...
अब तो हर सुबह भी उसकी यादों के साथ शरु हो रही थी ...
हाँ ...
मेरी आँखें खोली नहीं और उसकी याद आइ नहीं... ।
में नाहकर फ्रेस हुआ ओर नास्ता कीया ओर फीर निकल पड़ा अपनी कोलेज की ओर...।
लेकिन हां ...
मुझे भी बस स्टैंड पर रुकना था ..।
वो ... मे केसे भूलता ...
आज मैं थोड़ा आगे दुर खड़ा रहा ...।
क्योंकि ... अगर वो नीकले तो मुझे पता चले...।
लेकिन अचानक वहाँ बस स्टैंड से आशिष आया ...।
✒
जे.डी.सरकार
INSTAGRAM my feelings :https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
INSTAGRAM j.d.sarkar :https://www.instagram.com/j.d.sarkar/?hl=en
It's OSM broo
ReplyDeleteWaiting for next part of this story .
Yaa sure and thank you very much. ..☺☺☺
Delete