This story is fictional. It has nothing to do with any character.
I. ..
Sorry I don't remember the name...
Because ... I have forgotten a lot, in love
But yes ...
You still remember today ...
Sorry ... she...
has become a habit to say,that is...
Out of the conversation came the talk. So I say today. ..
I remember that day was the first day of college and I would come inside the gate and looking around ...
There was a group of girls under a tree a short distance away ...
All the girls were laughing out loud and making fun of one girl ...
And the girl was blushing and laughing. ..
I still remember the pit(dimple )on her cheek ...
I just stood there for a while ...
i wanted to see her .
It was as if there was an fairy in a yellow dress.
There was no beauty spot on her cheek.
but yes ....there was a small dot on her forehead which could make even the it very beautiful ...
She was laughing with her eyes closed.
And I was watching her stand up.
Then there was time to go to class.We all gathered in class.Where today was our first day ...
All the boys were sitting on one side and all the girls on the other side. ..I sat on the last bench. to see her... yes ... to see her...
her Having fun with the girls on the her back bench ...And new flirtations yes ...Flirtation is have a habit of girls ...
I could not to alter my eyes off her eyes.Yes, there were dark shiny eyes.Which was filled of many dreams.
I was just looking into her eyes ...
there came medam suddenly...We all stood up and said good afternoon ...
Madam gave her introduction ...
And then asked for an introduction to all of us ...
Everyone started introducing one by one.I was just waiting for her name ...
Yes ... in her name...
✒
J.d.sarkar
(To be continue...)
આ સ્ટોરી કાલ્પનિક છે કોઇ પણ પાત્ર સાથે કાંઇ સંબંધ નથી.
હું. ..
સોરી નામ તો યાદ નથી.
કેમકે... ઘણુ બધુ ભુલી ગ્યો છું હું લવ મા.
પણ હાં...
તુ આજે પણ યાદ છે...
સોરી... તે...
આદત પડી ગય છે ને હવે એટલે...
વાતો માંથી વાત નીકળી. એટલે આજે કહું છું. ..
મને યાદ છે એ દીવશ કોલેજ નો પહેલો હતો અને હુ આમ તેમ જોતો ગેઇટ ની અંદર આવ્યો...
ત્યાં દુર એક ઝાડની નીચે એક છોકરીઓનુ ટોળુ હતુ...
બધી જ છોકરી ઓ જોરજોરથી હસ્તી હતી અને એક છોકરી ની મજાક ઉડાવતી...
અને એ છોકરી સરમાઇને હસ્તી. ..
એ ગાલ મા પડતા ખાડા મને આજ પણ યાદ છે...
હું થોડી વાર માટે ત્યાં જ ઉભો રહી ગ્યો... બસ મન કરતુ કે એને જોયા કરુ...
યેલ્લો કલર ના ડ્રેસ મા જાણે કોઈ અપ્સરા હતી એવુ લાગતું.એના ગાલ પર કોઈ તલ તો ન્હોતો પણ હાં એક નાનકડી બિંદી હતી તેના કપાળમાં જે તલ ને પણ ભુલાવી દે તેવી હતી...
આખો મીંચી ને હસ્તી એ...
અને હું... બસ ઉભો ઉભો જોતો રહ્યો. ..
બસ પછી ત્યાં ક્લાસ મા જવા નો ટાઇમ થય ગ્યો ..
અમે બધા લોકો ક્લાસમાં ભેગા થ્યા.
જ્યાં આજે અમારો પહેલો દીવસ હતો...
એક સાઇડ બધા છોકરાઓ ઓ બેઠાં હતા અને બીજી બાજુ બધી છોકરીઓ. ..
હું છેલ્લી બેંચ પર જય ને બેસી ગ્યો તેને જોવા માટે થય ને... હાં ... તેને જોવા...
એ પાછળ ફરી ને પાછળ ની બેંચ ની છોકરીઓ સાથે મસ્તી કરતી...
અને અવનવાં નખરાંઓ હાં...
નખરાંઓ જે છોકરીઓ ની આદત હોય છે...
મારી નજર હટતી જ નતી તેની આંખો પરથી. હા એક દમ કાળી ચમકદાર આંખો હતી. જેમા ધણા બધા સપનાઓ ભર્યા હતા. બસ હું તેની આંખો જોતો જ હતો ...
ત્યાં અચાનક મેડમ આવ્યા...
અમે બધાએ ઉભાં થય ને ગુડ આફ્ટરનુન કીધુ...
મેમે પોતાનું ઇન્ટ્રોડક્શન આપી દીધું...
અને પછી અમારા બધાં નો પરીચય માગ્યો...
બધાં લોકો એક પછી એક પરીચય આપવા લાગ્યા.
મને તો બસ એક જ રાહ હતી તેના નામની...
હાં... તેના નામની. ..
✒
જે.ડી.સરકાર
(ક્રમશ: ...)
यह स्टोरी काल्पनिक है इसमें कोई भी पात्र के साथ कुछ संबंध नही है।
मैं ..
सोरी मुझे नाम याद नहीं है।
क्योंकि ... मैं बहुत कुछ भूल गया हूं, प्यार में।
लेकिन हां ...
तु आज भी याद है ...
सोरी ... वो ...
आदत हो गइ हैं ना इसलिए ...
बातों बातों मे आज बात आई। तो मैं आज कहता हूं। ..
मुझे याद है कि वह दिन कॉलेज का पहला दिन था और मैं इधर उधर देखता हुआ गेट के अंदर आया। ...
दूर में एक पेड़ के नीचे लड़कियों का एक ग्रुप खड़ा था। ...
सभी लड़कियां हस रहीं थीं और एक लड़की का मजाक उड़ा रही थीं ।...
और वो लड़की भी हस रहीं थी। ..
मुझे अभी भी उसके गाल पर के गड्ढे (dimples)याद हैं ।...
मैं कुछ देर वहीं खड़ा रहा ... बस उसको देखने का ही मन कर रहा था।...
ऐसा लग रहा था कि पीले कपड़े में वो एक परी सी लग रहीं थी। उसके गाल पर कोई तील तो नहीं था लेकिन हाँ उसके माथे पर एक छोटी सी बिंदी थी जो उसको भी टक्कर दे रहीं थीं।...
वो आंखे बंद करके हस्ती थी...।
और मैं ... बस वहीं खड़ा खड़ा उसको देखता रहा। ..
ओर उसके बाद, क्लास में जाने का वक्त हो गया था।
हम सब क्लास में इकट्ठे हुए।
जहाँ आज हमारा पहला दिन था ...।
सभी लड़के एक तरफ बैठे थे और सभी लड़कियां दूसरी तरफ। ..
ओर मैं उसे देखने के लिए आखिरी बेंच पर बैठ गया ...।
हां ... उसे ही देखने के लिए ...।
वो पीछली बेंच पर लड़कियों के साथ मस्ती करती थी ।...
और नए नए नखरे हाँ ...।
नखरे करना जो की लड़कियों की आदत होती है। ...
मैं अपनी आँखें उसकी आँखों से हटा ही नहीं सकता था ।
हाँ, वो चमकदार काली काली आँखें थीं।
जिसमें कई सारे सपने भरे हुए थे।
मैं बस उसकी आँखों में देख रहा था ...।
की अचानक मैडम वहां आ गईं ।...
हम सब खड़े हुए
और गुड आफ्टरनून कहां। ...
मेम ने अपना परिचय दिया। ...
और फिर हम सभी से एक एक करके परिचय देने के लिए कहा ।...
सभी ने एक-एक कर परिचय देना शुरू किया।
ओर मुझे इंतजार था उसके नाम का ।...
हाँ ... उसके नाम का। ..
✒
जे.डी.सरकार
(क्रमशः...)
Instagram my feelings :https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Instagram j.d.sarkar :https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Amazing broo,, superb
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
DeleteAmazing broo,, superb
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
DeleteVah J D Sarkar
ReplyDeleteથેન્ક યુ...♥♥♥☺☺☺
DeleteNice bro
ReplyDeleteથેન્ક યુ...♥♥♥☺☺☺
Delete