Skip to main content

My words in your memory ... part - 5

આ ભાઇબંધો પણ કેવા અજીબ હોય છે નય...

બધી જ જાણ હોવા છતા આપણી ખેંચતા  હોય છે...

અને મનની વાતો તો આમ ચપટી વગાડતાં ખબર પડી જાય એને...

મે વાત છુપાવતા કહ્યું. ..

શીતલ...???

હશે તારી ગામની એમા મને શુ...

ઓહહહ...હો...

અજાણ્યો બનેશ જાણે મને કાંઇ ખબર જ ના હોય... એને એના હસવાના અંદાજ મા મને કીધું. ..

મારા ચહેરા પર એક અલગ જ બ્લસ સ્માઇલ હતી...

આહહ...હા ... કેવો  શરમાય છે...

એવુ કહેતા ની સાથે જ સાલા એ અણી કાઢવાનું શરુ કરી દીધુ...

મે વાત બદલતા કીધું જવા દે ને...

મને એ કે એ છોકરી કેવી છે...

અને એણે તો શરુ કરી દીધું તમને તો ખ્યાલ જ હશે કે કોઇ છોકરી વીશે ફ્રેન્ડ ને પુછતા કેવા કેવા જવાબ મળે...

પછી મે કીધું યાર... સીરીયસલી કે ને જે હોય તે.. .

બવ જ સારી છોકરી છે...

સીધી છે ,સાદી છે,અને એકદમ સીમ્પલ...

એ એક ખેડુત ફેમીલી ને બીલોંગ કરે છે...

એના ઘરનુ વાર્તાવરણ થોડુંક સ્ટ્રીક છે...

એટલે એવુ બધુ વીચારવાનું છોડી દે...

અમે લોકો ક્લાસ મા પહોંચ્યા...

પણ એના વીચારો મારા મનમાં હજુ પણ ફરતાં. ..

એની આંખો એના ગાલ મા પડતાં ખાડાઓ...

અને આંખ મીચીને હસ્તો એક ચહેરો. ..

હા આજે પણ હું બવ જ ખુશ હતો કેમકે કોમ્પ્યુટર લેબ મા જો જવાનુ હતુ...

બસ એને જોવુ અને એના વીશે વીચારવુ...

આ બે જ વાત મા મારા સમય કાંટો હ્રદય સાથે અવાજ કરતો...

હવે અમે લોકો જતાં જ કોમ્પ્યુટર લેબ મા... કે એ બરાબર મારી આગળ જ હતી હુ એને જોતો...

મારું ધ્યાન જ ના રહ્યું કે ક્યારે એની ફ્રેન્ડે પાછળ ફરી ને જોયુ...

અને હું તેને ફોલો કરું છું એ નોટીસ કર્યું. ..

બસ હજું અમે બેઠાં જ હતા લેબ મા ત્યાંજ અચાનક એની હેડકી શરુ થય ...

એને જોતજોતામાં મારી બેગ માથી પાણીની બોટલ લય ને પીવાની શરુઆત કરી...

હું કાંઇક બોલવા માંગતો પણ અચકાઇ ગ્યો...

પાણી પીતા એના ગળા ની એ મુવમેન્ટ મને આજે પણ યાદ છે...

અને પાણી પીતા પીતા મારી સામુ જોવાતી એ ત્રાંસીનજર...એ તો કેમ ભુલાય...

બસ એ ઢાંકણું બંધ જ કરતી ત્યાં મે કહ્યું. ..

અરે ...યાર એ પાણી મારા એઠુ હતુ...

તો એમા શુ પાણી તો પાણી છે...

એમ કહેતા જ એને એક સ્માઇલ આપી...

એણે કીધું હુ શીતલ. ..

મે કહ્યું... ઓહ.. હા... 

સોરી ઠીક છે. ..

નાઇસ નેઇમ...

એને એક સમાઇલ આપી ને પોતાનું કામ શરુ કર્યું. ..

હુ એને બસ ચોર ભરી નજરે જોતો એ મારી સામું જ જોતી કદાચ એને ખબર પડી ગય હોય એવુ લાગતુ...

પણ હા આજે અમારી એક નાનકડી વાત થય હતી...

મને હજું પણ એનો અવાજ સંભાળતો...

આખો દીવસ ક્યાં નીકળી ગ્યો તેનો ખ્યાલ જ ના રહ્યો ...

હુ ઘરે આવી ને એ બોટલ ને ટેબલ પર મુકી જોયા કરતો...

મારા ટેરવાં એ બોટલ ના કાંઠા પર ફરતા...

યાર જબરજસ્ત ફીલીંગ હતી એ મારી જેમા મારા શબ્દો ટુંકા પડે છે...

બસ બોટલ સામુ જોઇ ને હસવું. ..

બસ હવે બવ મોડુ થય ગ્યું હતું  અને મે સુવીની તૈયારી કરી...

પણ બોટલ હજું પણ મારી સામે જ હતી ...

રાત નો આ સમય હકીકત અને સપનામાં ક્યારે પ્રસાર થય ગ્યો ખબર જ ના રહી...

આજે સવાર પણ બહુ અજીબ હતી આ કુદરત અને પક્ષીઓ પણ આજે અલગ આવાજ કરતાં હોય એવુ લાગતું. ..

અને હુ ફટાફટ તૈયાર થય ને પહોંચ્યો બસ સ્ટેશન...

પણ હા હું બસ સ્ટેશન ઉભો તો અને રાહ જોતો ત્યાં એનુ ગ્રુપ આવ્યુ અને મારાથી થોડે દુર ઉભાં તા એ લોકો...

આજે લાઇટ ગ્રીન કલર મા પણ એ જોરદાર લાગતી...

બસ હવે આ આશિષ જલદી આવે તો કામ થાય...

એ લોકો રીક્શા મા બેસ્તા જ ત્યાં આશિષ જડપ થી દોડતો આવ્યો અને કીધું ચલ ફટાફટ. ..

અને મે ગાડી ચલાવા નુ શરુ કર્યું. ..

અમે લોકો બાઇક પર વાતો કરતાં. ..

યાર... કાલે તો એની જોડે મે વાત પણ કરી...કેવુ મસ્ત બોલે છે...

બસ... સાંભળ્યા જ કરુ...

યાર શુ લાગે આશિષ તને આજે કાંઇ વાત થશે...???

તો એને કીધું હા ...હા... થશે પણ થોડુંકધ્યાન  રાખજે...

મે તને અગાઉ પણ કીધેલુ...યાદ છેને...

મે હા પાડતાં ની સાથે જ રીક્શા ની પાછળ પાછળ બાઇક જવા દીધી...

પણ હા આજે તો કોમ્પ્યુટર લેબ પણ નહોતી. ..

તો મને પણ લાગતુ કે આજે મારો દીવસ આમનામ જ પુરો થય જશે...

પણ ના... સમય પણ કેટલો અજીબ છે યાર... 

કે એને મને કોલેજ બહાર જ ઉભો રાખ્યો...

(ક્રમશ:...)


      ✒

જે.ડી.સરકાર 


ये दोस्त भी ना कितने अजीब होते यार ...।

सबकुछ जानने के बावजूद भी हमरी खींचाइ करते हैं ...।

और मन के शब्दों को तो यु ही चुटकी बजाकर पता लगा लेते है ...।

मैंने बात को छुपाते हुए कहा। ..

शीतल... ???

होंगी तेरे गाँव की उसमें मुझे क्या ...।

ओहहह … हो…।

अंजान बन रहा है जैसे मुझे कुछ पता ही ना हो... उसने मुझे हसने की आड़ में बताया। ..

मेरे चेहरे पर एक अलग ही ब्लश मुस्कान थी ...।

आह… हाँ… कितना शर्मारहा है…

ऐसा कहते ही , साले ने खींचाइ करना शुरू कर दिया ...।

मेने बात को पलटकर कहां रहने दे...।

मुझे ए बता कि वह लड़की कैसी है ...।

और उसने शुरू कर दीया आपको इस बात का अंदाजा होगा कि जब आप किसी लड़की की बारे मे अपने दोस्त से पूछते हैं तो आपको किस तरह का जवाब मिलता है ...।

फिर मैंने कहा यार ...

सीरीयसली सच सच बता ना जो भी हो ...।

वह एक अच्छी लड़की है ...।

सीधी, सरल, और काफी सीम्पल ...।

यह एक किसान परिवार से है ...।

उसके घर का वार्तावरण बहुत स्ट्रीक है ...।

तो यह सब सोचना बंद कर ...।

हम लोग क्लास में पहुंचे ...।

लेकिन उसके विचार अभी भी मेरे दिमाग में घूमते हैं। ..

उसकी नजर उसके गालों पर पड़ी डीप्पल ...।

और अपनी आँखें बंद करके मुस्कराता वह चेहरा । ..

हां, आज भी मैं बहुत खुश था क्योंकि मुझे कंप्यूटर लैब जाना था ...।

बस इसे देखना और इसके बारे में सोचना ...।

इन दो बातों में, मेरा समय मेरे दिल में एक कांटे की साथ आवाजें कर रहा था ...।

अब जैसे ही हम लोग कंप्यूटर लैब में जा रहें थे ... कि वह मेरे सामने ही थी, मैं इसे देख रहा था ...।

कब उसकी दोस्त ने  पीछे देखा मुझे पता ही नही चला ...।

और उसने नोटीस किया कि मैं उसे फोलो करता हूं। ..

हम लैब में बैठे ही थे कि तभी अचानक उसकी हिचकी आना  शुरू हो गईं ...।

ओर मेरे देखते देखते हुए उसने मेरी बैग से पानी की बोतल की लेकर पीना शुरू कर दिया ...।

मैं कुछ कहना चाहता था लेकिन झिझक गया ...।

पानी पीते उसके गले की वह हलचल आज भी मुझे याद है ...

और पानी पीते हुए मेरे सामने देख रहीं वो तीरछी नजरे... वह मे केसे भूल सकता हु...।

वह बस ढक्कन बंद ही कर रही थी। ..

ओर मेने कहा।

अरे ... यार, पानी तो मेरा झुठा था ...।

तो इसमें क्या पानी तो पानी है ...।

यह कहते हुए उसने एक जबरदस्त मुस्कान दी ...।

उसने कहा मेरा नाम शीतल है। ..

मैंने कहा… ओह .. हाँ…

सोरी ठीक है ..।

अच्छा नाम है ...।

उसने ओर एक मुस्कान दी और अपना काम शुरू किया। ..

मैं छुपी-छुपी नजरें से उसे देख रहा था ओर वह भी मेरे सामने देखती शायद उसे पता लग गया था ...।

लेकिन हाँ आज हमारी थोड़ी सी बात हुई थी ...।

मुझे अभी भी उनकी आवाज़ सुनाइ दे रही थी ...।

मुझे पता नहीं चला कि मैं पूरा दिन कहाँ गया था ...।

मैं घर आकर बोतल टेबल पर रख कर  उसे देखा करता था ..।

मेरा उँगलीया बोतल के किनारे पर घुमा रहा था ...।

यार, मुझे बहुत अच्छा लग रहा था वह क्या जबरदस्त फिलींग थी  की मे शब्दों मे बता ही नही सकता  ...।

बस बोतल को देखता और हँसता । ..

बस अब बहुत देर हो चुकी थी और मैंने सोने की तैयारी की ...।

लेकिन बोतल अभी भी मेरे सामने थी ...।

मुझे नहीं पता कि रात का यह समय कब वास्तविकता और सपनों में गुजर गया ...।

सुबह भी आज बहुत अजीब थी। यह प्रकृति और  पक्षियों की आज एक अलग आवाज़ लगती थी। ..

और मैं तैयार होकर बस स्टेशन पहुंचा ...।

पर हाँ, जब मैं बस स्टेशन पर खड़ा था और इंतज़ार कर रहा था, तो उसका ग्रुप आया और वह लोग मुझसे थोड़ी ही दूरी पे खड़े थे ...।

आज, हल्के हरे रंग में भी, वह बहुत खुबसुरत लग रही थी ...।

बस अब अगर ये आशीष जल्द से जल्द आ जाएँ तो काम हो जाएँ ...।

जैसे ही लोग रिक्शा में बैठे थे, आशीष तेजी से दौड़ता हुआ आया और बोला, "चल फाटाफट।" ..

और मैं गाड़ी चलाने लगा। ..

हम लोग बाइक पर बात कर रहे थे ..।

यार ... मैंने कल तो उससे बात की थी ... यार ... वो कीतना मीठा बोलती है उसकी आवाज 

बस ... सुनता ही रहें ...।

यार तुम्हें क्या लगता है आशीष आज मेरी बात होगी क्या ...???

तो उसने कहा कि हाँ… हाँ… होंगी  लेकिन थोड़ा ध्यान रखना …।

मैंने तुमसे पहले भी कहा था ...।

 याद है ना तुझे ...।

मैंने हां कहने के साथ साथ बाइक को रिक्शा के पीछे पीछे जाने दिया ...।

लेकिन हां, आज कंप्यूटर लैब भी तो नहीं थी। ..

इसलिए मैंने भी सोचा था कि आज मेरे दिन ऐसे ही चला जाएँगा ...।

लेकिन नहीं ... समय भी कितना अजीब  है यार ...

इसने मुझे कॉलेज के बाहर खड़ा रखा ...।

 (क्रमशः...) 


       ✒

जे.डी.सरकार


J.d.sarkar

Instagram - https://www.instagram.com/j.d.sarkar/?hl=en


Instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63


 

Twitter - https://mobile.twitter.com/Myfeeli84421151


Facebook page - https://m.facebook.com/My-feelings-10119870







Comments

Post a Comment

Popular posts from this blog

દીકરી...

                        હું છું દીકરી...            વિદાય સમયે રડ્યા રાખું, મુશ્કેલી ના દરેક પગથિયાં ચડ્યા રાખું,     આખી જિંદગી બધું સહન કર્યા રાખું,                  કારણકે,હું છું દીકરી... ખારા-મોળા દરેક સ્વાદ ને ચાખ્યા રાખું,   ખુશી ની દરેક પળ થી દુર જય્યા રાખું,  વિષ ને પણ અમૃત સમજી ને પીધા રાખું,                   કારણકે,હું છું દીકરી...      દરેક પ્રકાર ની વેદના ને સહ્યા રાખું,   જીવન ભર આંસુ ની ધારા ઑ કર્યા રાખું,        પોતાનું બલિદાન આપી ને પણ            કુટુંબ ને સ્વર્ગ બનાવ્યા રાખું,                 કારણ કે, હું છું દીકરી.                                    ✒ ...

My words in your memory ... part-6

 પણ આ વખતે મને નય આશિષ ને બોલાવ્યો. .. એ એકજેટ મારી જમણી બાજુ ઉભી હતી... 100 ₹ ની નોટ લંબાવતા એણે પુછ્યું આશિષ ને છુટ્ટા હશે...100 ના હા કહેતા ની સાથે જ આશિષે ખીચ્ચા મા હાથ નાખ્યો... મે મારા ડાબા હાથ થી તેના ડાબ પગ પર ચીટકી ભરતાં ની સાથે જ એ બોલ્યો... મારી પાસે તો 60 ₹ જ છે... તો મે કીધું એક જ મીનીટ મારી પાસે હશે... મે પાકીટ માથી પૈસા કાઢ્યા... 50₹ ની એક અને 20₹ ત્રણ નોટો... મે એ બહાને નોટો આપી કે એક વધારે ના દસ રુપિયા માટે ફરી મુલાકાત થશે... પણ ના એમા  હું ખોટો હતો કેમ...કે... એણે રીક્શા વાળા ને પૈસા આપીને વધેલાં મને પાછા આપ્યા અને એક થેન્ક યુ... સાથે ની સ્માઇલ. .. હું  એની જોડે વાતો કરવાના નવા નવા બહાના બનાવતો... આમાં જ અમારી દોસ્તી થતી ગય અને દીવશો જાણે એમ વીતવા લાગ્યા જાણે કાંઇ ખબર જ નય... હવે તો અમે લોકો નાસ્તો પાર્ટી આવુ બધું કરવા પણ બહાર જતા ફ્રેન્ડ સર્કલ મા... મને યાદ છે એ દીવશ જ્યારે અમારી કોલેજ નુ ફંક્શન હતું... અમે લોકો આગળ ના દીવશે બધી તૈયારીઓકરતા ડેકોરેશન, લાઇટીંગ,અને સાઉન્ડ આ બધુ જે રેડી કરતાં ગ્રુપમાં બવ મજા પડતી... યાર આવા દીવસો ફરીથી ક્યારે આવશે એની રાહ આ...

Love story part - part- 7

મે મારી બાઇક ધીમી પાડી જેથી શિતલ ને એવું ના લાગે કે આ કોઈ પ્લાનીંગ છે... પણ હા આના વીશે મને જરાય ખબર ન્હોતી. .. યાર... સાચ્ચે જ આ દોસ્તો બવ અજીબ હોય છે આજે પણ નાની નાની વાત મા યાદ આવી જાય છે... હું આજે પણ એ બધાં ને મીસ કરું છું. .. અને એ બધીજ મેમરીઝ જે ખબર છે મને કયારેય મારી લાઇફ મા પાછી નથી આવવાની... અમે લોકો બસ ધીમે ધીમે બાઇક ચલાવતાં કોલેજ પહોંચ્યા ત્યાં મને કહ્યું શિતલે... જોતો પેલો આશીષ તો કોલેજ આવી ગ્યો છે... સારુ તે વેઇટ ના કર્યો નયતર તુ ત્યાં જ ઉભો રહેત.. . એટલું કહેતા ની સાથે જ તે હસવા લાગી... મે પણ ક્હયું હા યાર... રે થોડી વાર હું એને મળતો આવું... પછી એ એના ગ્રુપ જોડે પોતાના કામમા લાગી ગઈ... મે આશિષ ને પુછ્યું કે કેમ તુ રિક્શા મા આવ્યો... તો એને હસ્તા ની સાથે જ કહ્યુ કે હું જોતો... તમે બેય ઉભા હતા અને વાતો કરતા અને એની પાસે ઘણાં બેગ હતાં. .. જેથી મને લાગ્યું કે તારે આજે બાઇક પર વાતો થશે એટલે હું રીક્શા મા આવ્યો... મે થેન્ક યુ કહેતા ની સાથે જ એના ખભા પર હાથ મુક્યો... સમય પણ ઘણો સાથ આપતો... પણ જ્યારે સપનાં હકીકત બને ત્યારે કાંઈક અલગ જ ફીલીંગ હોય છે... યાર... હવે તો ધીમે ધીમે વાત...