પણ આ વખતે મને નય આશિષ ને બોલાવ્યો. ..
એ એકજેટ મારી જમણી બાજુ ઉભી હતી...
100 ₹ ની નોટ લંબાવતા એણે પુછ્યું આશિષ ને છુટ્ટા હશે...100 ના
હા કહેતા ની સાથે જ આશિષે ખીચ્ચા મા હાથ નાખ્યો...
મે મારા ડાબા હાથ થી તેના ડાબ પગ પર ચીટકી ભરતાં ની સાથે જ એ બોલ્યો...
મારી પાસે તો 60 ₹ જ છે...
તો મે કીધું એક જ મીનીટ મારી પાસે હશે...
મે પાકીટ માથી પૈસા કાઢ્યા...
50₹ ની એક અને 20₹ ત્રણ નોટો...
મે એ બહાને નોટો આપી કે એક વધારે ના દસ રુપિયા માટે ફરી મુલાકાત થશે...
પણ ના એમા હું ખોટો હતો કેમ...કે...
એણે રીક્શા વાળા ને પૈસા આપીને વધેલાં મને પાછા આપ્યા અને એક થેન્ક યુ... સાથે ની સ્માઇલ. ..
હું એની જોડે વાતો કરવાના નવા નવા બહાના બનાવતો...
આમાં જ અમારી દોસ્તી થતી ગય અને દીવશો જાણે એમ વીતવા લાગ્યા જાણે કાંઇ ખબર જ નય...
હવે તો અમે લોકો નાસ્તો પાર્ટી આવુ બધું કરવા પણ બહાર જતા ફ્રેન્ડ સર્કલ મા...
મને યાદ છે એ દીવશ જ્યારે અમારી કોલેજ નુ ફંક્શન હતું...
અમે લોકો આગળ ના દીવશે બધી તૈયારીઓકરતા ડેકોરેશન, લાઇટીંગ,અને સાઉન્ડ આ બધુ જે રેડી કરતાં ગ્રુપમાં બવ મજા પડતી...
યાર આવા દીવસો ફરીથી ક્યારે આવશે એની રાહ આજે પણ જોવાય છે...
મજાક ,મસ્તી અને ખાલી એન્જોય આ એક એવો ગોલ્ડન પીરીયડ હતો કે આવાં વિચારો માત્ર થી જ આપણે પાછા એ સમય ના ખ્યાલ મા ખોવાઈ જઇએ. ..
તમે પણ આવુ ક્યારેક ફીલ કર્યુ જ હશે ...
હેને...
હા..
તો વાત છે એ દિવસ ની જ્યારે અમારુંફંક્શન હતું. ..
અને હુ તૈયાર થય ને બસ સ્ટેશન પહોંચ્યો...
જ્યા આશીષ નો વેઇટ કરતો અને શિતલ આવી...
એની પાસે કપડાં ની બેગ અને ઘણીબધી વસ્તુઓ હતી...
એના ગ્રુપ ના લોકો આજે વહેલા ગયેલા અને એ કોઇ કામથી લેઇટ થયેલી...
આવતા ની સાથે જ મને કીધું...
હાઇ...
મે પણ કહ્યું હાઇ...
કેમ એકલાં...
તો એણે બધી વાત કરી ...
મે કહ્યું હુ આશીષ નો વેઇટ કરું છુ...
તો એણે કહ્યું એ તો આજે બસ મા નહોતો તારે ફોન નથી આવ્યો એનો...
આજે કદાચ એ નય આવવાનો હોય...
એટલુ કહેતા જ મે કીધું ખ્યાલ નય તો ચાલો આપણે નીકળીએ...
એ આજે પહેલી વાર મારી બાઇક પાછળ બેઠેલી...
અને મારો આજનો દીવસ બહુજમસ્ત હતો...
મે બાઇક ચલાવવાનુ શરુ કર્યું અમે લોકો બસ વાતો કરતાં કરતાં જતાં...
એવામાં મારું ધ્યાન એક રીક્શા પર પડ્યું. ..
જે મારી બાઇક થી થોડીક આગળ જતી...
મે બાઇક થોડી સ્પીડ થી ચલાવી તો એમા આશીષ હતો...
એક ગજબના સ્મિત સાથે એ મારી સામુ હસ્યો...
(ક્રમશ:...)
✒
જે.ડી.સરકાર
लेकिन इस बार मुझे नहीं आशीष को बुलाया। ..
वह मेरे दाहिने ओर खड़ी थी ...
100 ₹ का नोट के साथ अपना हाथ बढ़ाते हुए उसने आशीष को कहा खुल्ले पैसे हे तुम्हारे पास ... 100 का
जैसे ही उसने कहा हाँ कहते हुए आशीष ने फौरन अपनी जेब मे हाथ डाला ।
मैंने अपने बाएँ हाथ से उसके बाएँ पैर पर हाथ एक छोटी सी चिंमटी काटी
वे फौरन समझ गया
ओर बोला ...
मेरे पास केवल 60 ₹ ही हैं ...।
तो मैंने कहा एक मिनट मेरे पास होगा ...।
मैंने अपने बटुए से पैसे निकाले ...
एक 50₹ और तीन 20₹ के नोट ...
मैंने उस बहाने से तीन 20₹ के नोट को दिया कि हम फिर से दस रुपये के लिए मिलेंगे ...
लेकिन नहीं, मैं गलत था, क्यों ... की ...
उसने रिक्शेवाले को पैसे दिए और
उसने 10₹ वापस मुझे दे दीया और एक थेन्क यु ... के साथ प्यारी सी स्माईल दि। ..
मैं उससे बात करने के लिए हर रोज नए नए बहाने बनाता था ...
इसी में हमारी दोस्ती हुई और दिन ऐसे बीतने लगे जैसे कुछ पता ही नहीं चल रहा था ...
अब तो हम लोग ग्रुप मे बहार जाकर नाश्ते की पार्टी जैसा सब कुछ करते हैं ...
मुझे वो दिन याद है जब हमारे कॉलेज का फंक्शन था ...
जब हम लोग अगले दिन तैयारियाँ कर रहें थे सजावट की लाइटींग और साउन्ड सबकुछ तैयारियाँ करना ग्रुप मे बहुत मजे थे...।
यार... एसे दीन फीर कब आएँगे उसकी राह आज भी देखी जाती है।
मजाक, मस्ती और सिर्फ आनंद यह एक ऐसा सुनहरा दौर था कि इस तरह के विचार में से ही हम उस समय के ख्यालो में खो जाते हैं। ..
आपने भी कभी-कभी ऐसा महसूस किया होगा ...
हे ना ...
हाँ
तो यह उस दिन की थी जब हमारा फंकसन था। ..
और मैं तैयार होकर बस स्टेशन पहुँच गया ..।
जहां आशीष का वेइट कर रहा था ... ओर शितल आइ।
उसके पास कपड़े का एक बैग और बहुत सारी चीजें थीं ...
उसके ग्रुप के लोग आज जल्दी चले गए और वह किसी काम की वजह से लेट हो गए थी...
आते ही उसने मुझसे कहा ...
हाय...
मैंने भी कहा हाय…
अकेली क्यों...???
तो उसने सब बात बताई ...
मैंने कहा मैं आशीष का इंतजार कर रहा हूं ...
तो उसने कहा कि वह तो आज बस में नहीं था, तुम्हें फोन नहीं आया था क्या उसका...
शायद वह आज नहीं आने वाला होगा...
इतना कहने के बाद मेने कहा पता नहीं तो चलो हम निकलते हैं ।
आज वह पहली बार मेरे बाइक के पीछे बैठी थीं ...
और मेरा आज का दिन बड़ा ही खूबसूरत था ...
मैंने बाइक चलाना शुरू किया और हम बस बातें करते रहे थे ...
उतने मे मेरा ध्यान एक रिक्शा में गया। ..
जो मेरी बाइक से थोड़ा सा आगे चल रहा था ...
मैंने अपनी बाइक को थोड़ी स्पीड के साथ आगे चलाया
तो उसमें आशीष था...
वह एक गजब की मुस्कान के साथ मेरे सामने मुस्कुराया ...
(क्रमशः।...)
✒
जे.डी.सरकार
J.d.sarkar
Instagram - https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Twitter - https://mobile.twitter.com/Myfeeli84421151
Facebook page - https://m.facebook.com/My-feelings-101198701605144/
You tube - https://www.youtube.com/channel/UCK_L-b3Ym54vPwZmbMIwFdw
Excellent 👍
ReplyDeleteથેન્ક યુ... વેરી મચ...♥♥♥
DeleteThis comment has been removed by the author.
ReplyDelete