રહેલી જિંદગી ના ગણિત ને સમજવા મથું છું
ક્યારેક સરવાળા તો ક્યારેક બાદબાકી કરવા મથુંછું
વિચારું છું કે વાવું છું આંબા ને ઊગે છે બાવળ,
રહસ્ય આ જાણવા ને સમજવા મથું છુ
કવિતા ના શબ્દો ને જીવન માં ઉતારું છું
ને બસ આ કવિતા ના મર્મ ને સમજવા મથું છુ
લખું હું શું? જે જોઈએ એ મળતું નથી ને
મળે છે એ જોયતું નથી આ બાબત ને જ સમજવા મથું છું
થીજી ગયેલા બરફ માં છૂપાયેલા
વિજ્ઞાન ને સમજવા મથું છું
યાદ એમની આવે છે,જેને મળવા ઇચ્છું છું
પણ મળું કંઇ રીતે એ મથામણ સમજવા મથું છું.
✒
Write by
One and only
રવિ કળથીયા
Follow me instagram
https://instagram.com/kalathiya5718?igshid=byetdsl3i5jz
Follow my feelings on instagram
https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Wow sir
ReplyDeleteથેન્ક યુ...ભાઇ...♥♥♥
DeleteGud
ReplyDeleteથેન્ક યુ... ભાઈ...♥♥♥
DeleteNice
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
Deleteઆગળવધો એવી શૂભકામના
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
Deletejordar
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
DeleteGrat......
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteજિંદગી નું ગણિત કંઇક એવું છે
ReplyDeleteએક શ્વાસ નો સરવાળો કરવા માટે પણ પેલા એક શ્વાસ ની બાદબાકી કરવો પડે છે .
વિચારો માં વીતેલી જિંદગી નો કોઈ મતલબ નથી વાલા.
સુપર્બ. ..
Deleteએન્ડ થેન્ક યુ... વેરી મચ...♥♥♥
Good line
ReplyDeleteથેન્ક યુ વેરી મચ...♥♥♥
Delete